
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz, Std 10 Social Science Unit 17 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 10 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 17 | આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ગરીબી એ……………..ખ્યાલ છે.
#2. ગરીબીરેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક……………..રજૂ કર્યો હતો.
#3. UNDP – 2015ના રિપૉર્ટ મુજબ ભારતમાં ઈ. સ. 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના………..% હતું.
#4. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ…………….રાજ્યમાં છે.
#5. ભારતમાં ઓછી ગરીબી ધરાવતું રાજ્ય………….છે.
#6. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ……………% જોવા મળ્યું હતું.
#7. ખેતીવાડીના ભાવોની સ્થિરતા માટે સરકારે…………..ની રચના કરી છે.
#8. ……………..હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું છે.
#9. આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ એ…………….નું સૂત્ર છે.
#10. 18થી 65 વર્ષની ઉંમરના શહેર અને ગ્રામીણ બેરોજગારોને………….યોજના હેઠળ ધિરાણ પૂરું પાડવામાં આવે છે.
#11. ………ને કારણે ગરીબી ઉદ્ભવે છે.
#12. ગુજરાત સરકારે અન્ન સુરક્ષા ધારા હેઠળ……………. યોજના અમલમાં મૂકી છે.
#13. લેબર બ્યૂરોના સર્વે મુજબ ભારતમાં ઈ. સ. 2013-14માં બેરોજગારીનો દર……………% જોવા મળ્યો હતો.
#14. લેબર બ્યૂરોના સર્વે મુજબ ઈ. સ. 2013-14માં ગુજરાતમાં દર હજારે……………વ્યક્તિઓ બેરોજગાર હતી.
#15. ઈ. સ. 2013માં દેશમાં સ્ત્રીઓનો બેરોજગારીનો દર હતો………….% હતો.
#16. ભારતમાં એક અંદાજ પ્રમાણે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા………….% લોકો યુવાનો છે.
#17. વિશ્વની વસ્તીના…………% યુવાનો ભારતમાં છે.
#18. ભારતના…………..રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું છે.
#19. …………….એ બેરોજગારી-નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા છે.
#20. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન-પ્રદાન કરે છે તેને……………કહે છે.
#21. યુવા બેરોજગારોને નવા આઇડિયા સાથે ઉદ્યોગ-સાહસિક બની સ્વરોજગાર તરફ………….યોજના પ્રેરે છે.
#22. ભારતમાં ઈ. સ. 2009–2010માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના…………….ટકા હતું.
#23. ભારતમાં ઈ. સ. 2009-2010માં……………..કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા.
#24. વિશ્વબૅન્કે ભારતમાં ઈ. સ. 2012માં ઈ. સ. 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક US $………………(ડૉલર) નક્કી કરી હતી.
#25. ગરીબીરેખાથી નીચે જીવન જીવતા લોકો એટલે………….
#26. …………….જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે.
#27. જાહેર વિતરણ પ્રણાલી એટલે…………..
#28. વાજબી ભાવની દુકાનો એટલે…………..
#29. ગરીબી એ કેવો ખ્યાલ છે?
#30. ગરીબીરેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો?
#31. ભારતમાં ઈ. સ. 2011 – 12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું (કરોડમાં)?
#32. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે?
#33. ભારતમાં ગરીબાઈનું સૌથી નીચું પ્રમાણ કયા રાજ્યમાં છે?
#34. રાજ્ય સરકાર કયા પાક માટે તદ્દન નજીવા દરે બૅન્ક દ્વારા ધિરાણ પૂરું પાડે છે?
#35. ગુજરાત સરકાર છેલ્લા દસકાથી કયા પ્રકારના મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપે છે?
#36. ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ કયું છે?
#37. બેકાર વ્યક્તિની નોંધણી કરવાનું કાર્ય કોણ કરે છે?
#38. આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે?
#39. રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા ક્યાં મૅગેઝિન પ્રસિદ્ધ થાય છે?
#40. બેરોજગારીની સમસ્યા ઉકેલવાનો મુખ્ય ઉપાય શો છે?
#41. આપણા અર્થતંત્ર સમક્ષનો મોટો પડકાર કયો છે?
#42. દેશના બુદ્ધિધનનું બહિર્ગમન – ‘બ્રેઇન ડ્રેઇન’ (Brain Drain) એ શું છે?
#43. અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી?
#44. યુવા બેરોજગારોને નવા આઇડિયા સાથે ઉદ્યોગ-સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે?
#45. બેરોજગારી-નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંસ્થા………
#46. મહિલા સશક્તીકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે?
#47. ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું?
#48. ડિસેમ્બર, 2015 સુધીમાં ભારતમાં કેટલાં રોજગાર વિનિમય કેન્દ્રો હતાં?
#49. ગરીબી એ……………..ખ્યાલ છે.
#50. ગરીબીરેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક……………..રજૂ કર્યો હતો.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz