
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 10 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 10 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 16 | આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
#2. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
#3. ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?
#4. વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે?
#5. વિશ્વ-વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?
#6. વિશ્વમાં કયા દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
#7. 5 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
#8. વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?
#9. નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કયું છે?
#10. પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
#11. ભારતમાં ઈ. સ. 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે?
#12. પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ ‘પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?
#13. પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?
#14. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે……
#15. સ્ટૉકહોમ શહેર કયા દેશમાં આવેલું છે?
#16. ભારતમાં કયા આર્થિક સુધારા દ્વારા ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?
#17. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?
#18. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?
#19. ટકાઉ વિકાસમાં કયાં સંસાધનોની જાળવણી પર ભાર મુકાયો છે?
#20. નીચેના પૈકી કઈ એક બાબત અંગે વૈશ્વિક સમજૂતી થઈ નથી?
#21. વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલ નથી?
#22. ઈ. સ…………..માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
#23. ………..અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી.
#24. આર્થિક ઉદારીકરણને લીધે……………ની અસમાનતામાં વધારો થયો.
#25. ………….ને લીધે ઈજારાશાહીને વેગ મળ્યો છે.
#26. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે…………
#27. 1 જાન્યુઆરી………….થી વિશ્વ-વ્યાપાર સંગઠન (WHO) શરૂ કરવામાં આવ્યું.
#28. વિશ્વ-વ્યાપાર સંગઠન(WHO)નું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના………………ખાતે રાખવામાં આવ્યું છે.
#29. WHO – વિશ્વ-વ્યાપાર સંગઠન ભેદભાવ વગર………….વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
#30. પર્યાવરણની સુરક્ષા માટે ઈ. સ. 1972માં સ્વિડનના………….શહેરમાં ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.
#31. પર્યાવરણ જાગૃતિ અંગે ઈ. સ…………..માં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.
#32. વિશ્વમાં…………ના દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે 1કરિ ઊજવવામાં આવે છે.
#33. ઈ. સ……………માં ભારત સરકારે ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો.
#34. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
#35. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
#36. ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?
#37. પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?
#38. ઈ. સ…………..માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
#39. વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?
#40. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz