
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz ભાગ 2, Std 10 Social Science Unit 15 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 10 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 15 | આર્થિક વિકાસ |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે?
#2. …………….માં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે.
#3. ………માં ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
#4. સમાજવાદી પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન……………..દ્વારા થાય છે.
#5. ………ના અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે.
#6. …………..માં આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે.
#7. …………….માં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતાં નથી.
#8. …………માં આર્થિક નિર્ણયોની પ્રક્રિયોમાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે.
#9. યંત્રો, ઓજારો અને મકાનો ઉત્પાદનનાં આ સાધનોનો…………..સાધનમાં સમાવેશ થાય છે.
#10. નીચે દર્શાવેલ વિભાગોમાંથી………….વિભાગનો સેવાક્ષેત્રમાં સમાવેશ થતો નથી.
#11. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે………
#12. આર્થિક વિકાસ કોને કહે છે?
#13. ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને……….
#14. ચીજવસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે?
#15. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે?
#16. વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે?
#17. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે?
#18. વિશ્વ બૅન્કના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડૉલરથી ઓછી હોય, તો તે વિકાસશીલ દેશ કહેવાય?
#19. આર્થિક રીતે ભારત કેવો દેશ છે?
#20. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે?
#21. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે?
#22. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે?
#23. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવાક્ષેત્રની પ્રવૃત્તિ છે?
#24. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે?
#25. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે?
#26. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ શાનાં મહત્ત્વનાં સાધનો છે?
#27. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય?
#28. બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે?
#29. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે?
#30. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે?
#31. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે?
#32. નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે?
#33. કઈ આર્થિક પદ્ધતિને ‘મૂડીવાદી પદ્ધતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે?
#34. માનવીની જરૂરિયાતો કેવી છે?
#35. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતાં જે આંક મળે તે………
#36. ……………..દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય.
#37. ખેતી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના……………….વિભાગમાં કરવામાં આવે છે.
#38. ……………….એ બજાર પદ્ધતિથી વિરોધી છે.
#39. વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા……………કરતી જોવા મળે છે.
#40. …………….માં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે.
Also Play Quiz :
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz