ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz । Std 10 Social Science Unit 11 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz, Std 10 Social Science Unit 11 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 11ભારત : જળ સંસાધન
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. જળ એ……………..સંસાધન છે.

#2. પૃથ્વી ૫૨ જળ સંસાધનનો મૂળ સ્રોત……………..છે.

#3. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત…………..છે.

#4. ભૂમિગત જળનો જથ્થો………………….છે.

#5. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં…………….% ભૂમિગત જળ મળે છે.

#6. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ………………માં થાય છે.

#7. ભારતમાં લગભગ…………… % જળ સિંચાઈ માટે ઉપયોગી છે.

#8. એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ………………લિટર પાણીની આવશ્યકતા રહે છે.

#9. ભારતમાં બીજી સદીમાં…………….નદીમાંથી ‘ગ્રૅન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) નામની નહેરનું નિર્માણ થયું હતું.

#10. ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય……………નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

#11. ભારતમાં…………………સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.

#12. ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.

#13. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના………………% વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.

#14. પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ…………….% છે.

#15. ભાખડા-નંગલ યોજના……………..નદી પર આવેલી છે.

#16. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને………………યોજનાનો લાભ મળે છે.

#17. બિહાર રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.

#18. ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને…………….યોજનાનો લાભ મળે છે.

#19. હીરાકુડ યોજના…………….પર આવેલી છે.

#20. ઓડિશા રાજ્યને…………………યોજનાનો લાભ મળે છે.

#21. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.

#22. નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.

#23. આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.

#24. કૃષ્ણરાજસાગર યોજના……………….નદી પર આવેલી છે.

#25. કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોને…………………યોજનાનો લાભ મળે છે.

#26. કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.

#27. સરદાર સરોવર યોજના………………નદી પર આવેલી છે.

#28. મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.

#29. કડાણા અને વણાકબોરી યોજનાઓ……………..નદી પર આવેલી છે.

#30. ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ………………નદી પર આવેલી છે.

#31. ધરોઈ યોજના…………….નદી પર આવેલી છે.

#32. જળ છે તો……………………છે.

#33. સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ…………….% ભાગમાં સિંચાઈ થાય છે.

#34. ……………….રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.

#35. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?

#36. ‘પૃષ્ઠીય જળ’ નો મુખ્ય સ્રોત કયો છે?

#37. ભારતમાં એક કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે?

#38. ગ્રૅન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે?

#39. ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો પૈકી કયાં સૌથી મુખ્ય માધ્યમો છે?

#40. ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે?

#41. ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે?

#42. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ-ક્ષેત્ર ધરાવે છે?

#43. નાગાર્જુનસાગર કયાં રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે?

#44. સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે?

#45. ઓડિશાની કઈ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે?

#46. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?

#47. તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે?

#48. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને……………..યોજનાનો લાભ મળે છે.

#49. નાગાર્જુનસાગર યોજના………………નદી પર આવેલી છે.

#50. આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને………………..યોજનાનો લાભ મળે છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top