ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz । Std 10 Social Science Unit 9 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz, Std 10 Social Science Unit 9 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9વન અને વન્ય જીવ સંસાધનકુદરતી સંસાધનો  
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને……….વનસ્પતિ કહે છે.

#2. ……………….જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે.

#3. ……………..જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.

#4. ……………….જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.

#5. …………………એટલે જંગલોનું નષ્ટ થવું.

#6. નિર્વનીકરણને લીધે વાતાવરણમાં……………..વાયુની માત્રા વધે છે.

#7. વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ ………લાખ જેટલી પ્રજાતિઓ છે.

#8. ભારતમાં પશુ-પક્ષીઓની…………પ્રજાતિઓ જોવા મળે છે.

#9. ………………માં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે.

#10. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ……………ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.

#11. શિયાળા દરમિયાન ગુજરાતમાં……………માં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.

#12. આજે ગુજરાતનાં જંગલોમાંથી……………સંપૂર્ણપણે નષ્ટ થયા છે.

#13. ભારતનાં જંગલોમાંથી……………….સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે.

#14. હાલમાં ભારતમાં કુલ……….જેટલાં ક્ષેત્રોમાં વાધ પરિયોજન કાર્યરત છે.

#15. ઈ. સ…………માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી.

#16. હાલમાં ભારતમાં હાથીઓ માટે……………..જેટલા સંરક્ષિત વિસ્તારો છે.

#17. ગેંડા પરિયોજના…………….શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.

#18. ગીધ એ…………….નો સફાઇ કામદાર ગણાય છે.

#19. ભારતમાં ગીધની કુલ…….……….પ્રજાતિઓ જોવા મળે છે.

#20. ……..…માં ચોક્કસ મર્યાદામાં માનવ-પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.

#21. ભારતમાં કુલ…………જેટલાં જેવ આરક્ષિત ક્ષેત્રો છે.

#22. ભારતમાં કુલ………..જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

#23. ભારતમાં કુલ ………જેટલાં અભયારણ્યો છે.

#24. ગુજરાતમાં…………….જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.

#25. ગુજરાતમાં…………જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

#26. ગુજરાતમાં…………જેટલાં અભયારણ્યો છે.

#27. ………………..ની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.

#28. ……..………નો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચો કિમીથી મોટો હોય છે.

#29. ……………..ના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.

#30. જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં……………સ્થાને છે.

#31. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલો લગભગ………..હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે.

#32. ………………..કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે.

#33. ………………..આપણા દેશનું મહત્ત્વનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.

#34. માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે?

#35. વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી?

#36. કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદનની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે?

#37. કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદન અને પશુઓને ચરાવવા પર કોઈ પ્રતિબંધ નથી?

#38. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો……………

#39. ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારનાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે?

#40. જંગલ વિનાશની અસર છે.

#41. ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ?

#42. વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?

#43. વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

#44. દુનિયામાં કયો એવો દેશ છે, જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?

#45. ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે?

#46. ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે?

#47. ભારતમાં ક્યાં પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યાં છે?

#48. ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે?

#49. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જુજ સંખ્યામાં મળી આવે છે.

#50. ગુજરાતના ક્યા વિસ્તારને ઈ. સ. 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz ભાગ 1


Spread the love
error: Content is protected !!
Scroll to Top