ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1 । Std 10 Social Science Unit 6 Mcq Quiz

Spread the love

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 2, Std 10 Social Science Unit 6 Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 6ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો  
MCQ :45
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. અજંતાની ગુફાઓ……………..રાજ્યમાં આવેલી છે.

#2. અજંતાની ગુફાઓની કુલ સંખ્યા…………………છે.

#3. અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય………………ધર્મ છે.

#4. …………ની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુમેળ થયેલો છે.

#5. ઇલોરાની ગુફાઓ…………….રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે.

#6. ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા……………..છે.

#7. ઇલોરાની……………નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે.

#8. ઍલિફન્ટાની ગુફાઓ………………રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે.

#9. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા……………છે.

#10. એલિફન્ટાની ગુફાઓમાં આવેલી……………..શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.

#11. ઈ. સ. 1987માં યુનેસ્કોએ………………ને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપ્યું છે.

#12. સ્થાનિક માછીમારો ઍલિફન્ટાને………………તરીકે ઓળખે છે.

#13. મહાબલિપુરમ્……………..રાજ્યમાં ચેન્નઈથી 60 કિમી દૂર આવેલું છે.

#14. પટ્ટદકલ…………….રાજ્યમાં બદામીથી 10 કિમી દૂર આવેલું છે.

#15. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર……………..મંદિર છે.

#16. ખજૂરાહોનાં મંદિરો………………રાજ્યમાં આવેલાં છે.

#17. ખજૂરાહોનાં મંદિરો……………….શૈલીમાં નિર્માણ થયાં છે.

#18. કોણાર્કનું સૂર્યમંદિર…………..રાજ્યમાં આવેલું છે.

#19. કોણાર્કનું સૂર્યમંદિર………………તરીકે પણ ઓળખાય છે.

#20. બૃહદેશ્વરનું મંદિર……………..રાજ્યમાં તાંજોર(થંજાવુર)માં આવેલું છે.

#21. દિલ્લીમાં આવેલ કુતુબમિનાર…………..સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.

#22. કુતુબિમનાર એ ભારતમાં…………માંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.

#23. હમ્પી…………….રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે.

#24. હમ્પી…………..સામ્રાજ્યની રાજધાની હતી.

#25. દિલ્લીમાં આવેલ હુમાયુનો મકબરો…………..સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.

#26. તાજમહાલ : શાહજહાં; હુમાયુનો મકબરો : ………………….

#27. મુઘલ બાદશાહ શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો……………માં વિતાવ્યા હતા.

#28. તાજમહાલ આગરામાં………………….નદીના કિનારે આવેલ છે.

#29. મુમતાજની કબર તાજમહાલની……………….માં આવેલી છે.

#30. દર વર્ષે 15 ઑગસ્ટના રોજ દિલ્લીના……………પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.

#31. ફતેહપુર સિકરી……………….રાજ્યમાં આવેલું છે.

#32. ……………….. એ ફતેહપુર સિકરી વસાવ્યું હતું.

#33. ફતેહપુર સિકરીમાં આવેલો……………દરવાજો 41 મી. પહોળો અને 50 મી. ઊંચો છે.

#34. ગોવા તેના રમણીય……………માટે પણ જાણીતું છે.

#35. ગુજરાતમાં ચાંપાનેર ગામ…………..જિલ્લામાં આવેલું છે.

#36. યુનેસ્કોએ ચાંપાનેરને ઈ. સ. ……………..માં વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે.

#37. ધોળાવીરા…………..ના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે.

#38. દર વર્ષે મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં……………નો મોટો મેળો ભરાય છે.

#39. અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક તથા ભૌમિતિક રચનાના કારણે…………..જાળી પ્રખ્યાત છે.

#40. સિદ્ધપુરમાં આવેલ……………જોવાલાયક સ્થાપત્ય છે.

#41. ઈ. સ. 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં પાટણમાં આવેલી………….વાવનો સમાવેશ થયો છે.

#42. ભાવનગર જિલ્લાના પાલીતાણાના……………….પર્વત પર અનેક જૈન દેરાસર આવેલાં છે.

#43. દક્ષિણ ભારતનાં મંદિરો……………શૈલીનાં હતાં.

#44. ભારતના ચારધામ યાત્રા તેમજ…………….જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે.

#45. ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને……………..ની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top