ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz । Std 9 Social Science Unit 20 Mcq Quiz

Spread the love

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 20 Mcq Quiz, Std 9 Social Science Unit 20 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 20આપત્તિ-વ્યવસ્થાપન
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે?

#2. મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે?

#3. પૂર ઓસર્યા બાદ પીવા માટે કેવું પાણી વાપરશો?

#4. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતીય ઉપમહાદ્વીપમાં કયા નામે ઓળખાય છે?

#5. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય છે?

#6. પૂરની ઘટના…………સાથે જોડાયેલી છે.

#7. વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં કયા નામે ઓળખાય છે?

#8. ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં……

#9. ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે…….

#10. 26 ડિસેમ્બર, 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક ત્સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો?

#11. પાણીના અભાવને લીધે કઈ પરિસ્થિતિ સર્જાય છે?

#12. ભોપાલ ગૅસકાંડ કયા રાજ્યમાં બન્યો હતો?

#13. ભોપાલ ગૅસકાંડમાં ગળતર થયેલો વાયુ………

#14. નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી?

#15. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ કયા દેશમાં આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાઓ થયા હતા?

#16. એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો?

#17. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#18. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

#19. પૂર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો?

#20. ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં ચક્રવાતની વિધ્વંસક અસરો અનુભવાય છે?

#21. આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે?

#22. માનવસર્જિત આપત્તિ કઈ છે?

#23. નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?

#24. વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયોમાં એક ઉપાય સાચો નથી તે…

#25. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#26. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?

#27. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#28. ટ્રાફિકથી શાનો મોટી માત્રામાં વ્યય થાય છે?

#29. વાવાઝોડું જાપાનમાં………….નામે ઓળખાય છે.

#30. ભૂકંપથી બચવા માટે નવાં મકાનો ભૂકંપ………….. તરાહનાં બનાવવાં જોઈએ.

#31. ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં……………થાય છે.

#32. જંગલોમાં લાગતી આગ……………કહેવાય છે.

#33. યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં……..નામનો ઝેરી વાયુ વપરાતો હતો.

#34. 13 ડિસેમ્બર, 2001 ના રોજ 5 આતંકવાદીઓએ દિલ્લીમાં………..પર હુમલો કર્યો હતો.

#35. આપત્તિઓ પછીનું………………એક પડકારજનક કાર્ય છે.

#36. અમેરિકામાં વાવાઝોડું………….. અને……………નામે ઓળખાય છે.

#37. બહુધા પૃથ્વીના પેટાળમાં થતી……………..ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે.

#38. સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાંને………………કહે છે.

#39. …………ની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે.

#40. વધુ પડતા ટ્રાફિકથી…………..અને……………નો મોટી માત્રામાં બગાડ થાય છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top