ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz । Std 9 Social Science Unit 18 Mcq Quiz

Spread the love

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz, Std 9 Social Science Unit 18 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 18વન્યજીવન
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે?

#2. ભારતને કુલ કેટલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે?

#3. ભારતમાં કસ્તૂરી મૃગ ક્યાં જોવા મળે છે?

#4. ભારતનાં કયાં રાજ્યોનાં જંગલોમાં વાઘ જોવા મળે છે?

#5. ભારતમાં ઘુડખર (જંગલી ગધેડાં) ક્યાં જોવા મળે છે?

#6. ભારતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે?

#7. ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે?

#8. ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે?

#9. દુર્લભ પરવાળાંની પ્રજાતિઓ…….

#10. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યેજ દેખાતું પક્ષી કયું છે?

#11. ગુજરાતનું રાજ્ય-પ્રાણી કયું છે?

#12. ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?

#13. ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે?

#14. ભારતમાં એકશિંગી ગેંડા ક્યાં જોવા મળે છે?

#15. ભારતમાં હિમદીપડા ક્યાં જોવા મળે છે?

#16. વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલોમાં જોવા મળતું કયું પ્રાણી આજે સમગ્ર ભારતમાંથી લુપ્ત થયું છે?

#17. ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?

#18. ઈ. સ. 2015ની ગણતરી મુજબ ગીરનાં જંગલોમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી છે?

#19. ભારતમાં શ્યામ ગરુડ કયા વિસ્તારોનું મૂળ રહેવાસી છે?

#20. મૌર્યયુગના કયા રાજાએ વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?

#21. ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?

#22. ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?

#23. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#24. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#25. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#26. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#27. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

#28. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય પ્રાણી કયું છે?

#29. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

#30. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

#31. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

#32. સમગ્ર વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની લગભગ…………પ્રજાતિઓ છે.

#33. ભારતમાં પક્ષીઓની આશરે…………..પ્રજાતિઓ છે.

#34. ભારતમાં એકશિંગી ગેંડા……….નદીનાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.

#35. કચ્છના નાના રણમાં…………..નામે ઓળખાતાં જંગલી ગધેડાં જોવા મળે છે.

#36. ભારતમાં એશિયાઈ સિંહો માત્ર…………..નાં જંગલોમાં જોવા મળે છે.

#37. ભારતમાં મૌર્યયુગના મહાન રાજા……………વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.

#38. ઈ. સ. 2015ની સિંહોની વસ્તીગણતરી મુજબ ગીરમાં સિંહોની કુલ સંખ્યા………….જેટલી છે.

#39. ભારતમાં કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે…………….પરિયોજના અમલમાં છે.

#40. ભારતમાં જીવસૃષ્ટિની……………….પ્રજાતિઓ જોવા મળે છે.

#41. કચ્છના મોટા રણનાં જળપ્લાવિત ક્ષેત્રોમાં………………જોવા મળે છે.

#42. નિકોબારી……………..એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે.

#43. વન અને પર્યાવરણ મંત્રાલયના ઈ. સ. 2014ના અંદાજ મુજબ ભારતમાં વાઘની કુલ સંખ્યા…………………..છે.

#44. કાઝીરંગા અભયારણ્ય………………….માં આવેલું છે.

#45. કાન્હા અભયારણ્ય……………..માં આવેલું છે.

#46. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન……………માં આવેલો છે.

#47. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન……………….માં આવેલો છે.

#48. ગુજરાતમાં…………….અભયારણ્યો અને………….રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

#49. ………………નાં ગીચ વનોના વિસ્તારોમાં ઊડતી ખિસકોલીઓ જોવા મળે છે.

#50. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

#51. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

#52. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

#53. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

#54. ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોનો સાચો ક્રમ કયો છે?

#55. દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલાં અભયારણ્યોનો સાચો ક્રમ કયો છે?

#56. ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે?

#57. ભારતમાં શ્યામ ગરુડ કયા વિસ્તારોનું મૂળ રહેવાસી છે?

#58. દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

#59. ભારતમાં એકશિંગી ગેંડા……….નદીનાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.

#60. કાન્હા અભયારણ્ય……………..માં આવેલું છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top