ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz । Std 9 Social Science Unit 17 Mcq Quiz

Spread the love

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz, Std 9 Social Science Unit 17 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 17કુદરતી વનસ્પતિ
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. વનસ્પતિની વિવિધતાની દષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?

#2. મૅહોગની કયા પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે?

#3. નીચે આપેલાં વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે?

#4. વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?

#5. ચંદનનાં વૃક્ષો કયા પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે?

#6. કયું વૃક્ષ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે?

#7. કયાં જંગલોનાં વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે?

#8. કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે?

#9. ચીડના રસમાંથી શું બને છે?

#10. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?

#11. ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?

#12. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?

#13. ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી?

#14. ભારતમાં આશરે………….% વિસ્તારમાં જંગલો આવેલાં છે.

#15. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઊજવાય છે?

#16. વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘વિશ્વ વનુ વર્ષ’ ઘોષિત કરવામાં આવ્યું હતું?

#17. ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે?

#18. પશ્ચિમઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?

#19. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?

#20. નીચેનામાંથી કયા એક પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો થતાં નથી?

#21. રબર કયા પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે?

#22. કયાં જંગલો નિત્ય લીલાં જંગલો કહેવાય છે?

#23. ભારતમાં કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયાં દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે?

#24. કયા પ્રકારનાં જંગલોને મોસમી જંગલો પણ કહે છે?

#25. ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?

#26. કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોનું વૃક્ષ છે?

#27. કયાં જંગલોનાં વૃક્ષો અને છોડનાં મૂળ લાંબાં, ઊંડાં અને ચારે તરફ ફેલાયેલાં હોય છે?

#28. ખાખરાનાં પાન શું બનાવવા માટે વપરાય છે?

#29. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?

#30. કયા વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે?

#31. કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે?

#32. અંદમાન-નિકોબાર ટાપુઓમાં કેવા પ્રકારનાં જંગલો આવેલાં છે?

#33. દવા અને ચાના પૅકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે?

#34. વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં…………….સ્થાન ધરાવે છે.

#35. ભારતમાં આશરે…………….પ્રકારના ફૂલવાળા છોડ થાય છે.

#36. ઉષ્ણ કટિબંધીય…………..જંગલોનાં વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચાં હોય છે.

#37. નદીઓના મુખત્રિકોણપ્રદેશોમાં…………..નાં જંગલો આવેલાં છે.

#38. જંગલો…………..વાયુ આપે છે.

#39. લોહીના ઊંચા દબાણનો રોગ મટાડવા…………..વનસ્પતિ ઉત્તમ ઔષધિ છે.

#40. ચીડના રસમાંથી……………બને છે.

#41. ભારત સરકારે ઈ. સ…………..માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી.

#42. ભારતમાં લગભગ……………જાતનાં વૃક્ષો વ્યાપારી દષ્ટિએ ખૂબ ઉપયોગી છે.

#43. મૅહોગની વૃક્ષ……………જંગલોમાં જોવા મળે છે.

#44. ભારતમાં………….જંગલોનું પ્રમાણ વધુ છે.

#45. ચંદનનું વૃક્ષ…………જંગલોમાં જોવા મળે છે.

#46. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને……………..જંગલો પણ કહે છે.

#47. ……………જંગલોનાં વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે.

#48. સુંદરી નામની વનસ્પતિ……………જંગલોમાં થાય છે.

#49. સુંદરી વૃક્ષના લાકડામાંથી……………બનાવવામાં આવે છે.

#50. ………………નાં પાનમાંથી પતરાળાં-પડિયા બનાવવામાં આવે છે.

#51. ………………ના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે.

#52. ……………….નાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.

#53. જંગલો………………જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે.

#54. જંગલો…………..પ્રવૃત્તિ માટેનાં આદર્શ ક્ષેત્રો છે.

#55. ભારતમાં આશરે………….% વિસ્તારમાં જંગલો આવેલાં છે.

#56. ગુજરાતમાં આશરે…………..% જંગલો આવેલાં છે.

#57. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે?

#58. બાજુમાં આપેલા ભારતીય નકશામાં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે?

#59. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનાં વૃક્ષોનો સાચો ક્રમ કયો છે?

#60. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષોનો સાચો ક્રમ કયો છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top