ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz, Std 9 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 7 | સ્વાતંત્ર્યોત્તર ભારત |
MCQ : | 60 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ……………….ની સ્થાપના કરી.
#2. રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ (ચરમૅન)………………..હતા.
#3. .………………ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.
#4. ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં સાતેય રાજ્યોને……………….તરીકે ઓળખવામાં આવે છે.
#5. આજે ભારતીય સંઘ (ઈ. સ. 2016) માં……………..રાજ્યો છે.
#6. ……………….માં બોડો જાતિના લોકો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.
#7. આંધ્ર પ્રદેશમાંથી………………..રાજયની રચના થઈ.
#8. બ્રિટીશરોનો મુખ્ય હેતુ ભારતનું…………………કરવાનો હતો.
#9. ભારતે અંતરિક્ષમાં…………… , ………….. અને …………. નામના (દૂરસંચાર) ઉપગ્રહો છોડ્યા છે.
#10. આઝદીના દિવસે જ જુનાગઢના નવાબે……………..સાથે જોડાણ કર્યું.
#11. ઈ. સ. 1956માં……………..રાજ્યને આંધ્ર પ્રદેશ રાજ્યમાં સમાવવામાં આવ્યું.
#12. ……………..સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા.
#13. આઝાદી મળી એ સમયે કશ્મીરના મહારાજા……………..હતા.
#14. ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગીઝ સરકાર દ્વારા અત્યાચાર થતાં…………….માં સત્યાગ્રહીઓ શહીદ થયા.
#15. ગોવાનું મુખ્ય મથક………………..છે.
#16. ઉત્તરાખંડની રાજધાની…………..છે.
#17. ભારતમાં ભાષાવાદે…………..ને ઉત્તેજન આપ્યું છે.
#18. ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ…………….મહાન વૈજ્ઞાનિક હતા.
#19. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારનાં……………..વિકસાવ્યાં છે.
#20. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?
#21. પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?
#22. ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન ક્યો છે?
#23. ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?
#24. નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત નથી?
#25. ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું?
#26. ઝારખંડ રાજ્ય ક્યા રાજ્યમાંથી અલગ પડ્યું?
#27. મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્યની માગણી ચાલુ છે?
#28. હાલ (ઈ.સ. 2016) ભારતીય સંધમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે?
#29. નીચેનાંમાંથી કયાં બે રાજ્યો ‘સેવન સિસ્ટર્સ’ માંનાં રાજ્યો નથી?
#30. નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી?
#31. ભારત સ્વતંત્ર બન્યા પછી (દેશના) સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી?
#32. ઉઘોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં કઈ ટેકનોલૉજીનો ઉપયોગ વધી રહ્યો છે?
#33. સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ-યોગદિન તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે?
#34. હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
#35. ‘આરઝી હકૂમત’ની સ્થાપના કોણે કરી?
#36. જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં ‘આરઝી હકૂમત’ ની સ્થાપના કરી?
#37. ભારત સરકારે જૂનાગઢને ભારતસંઘ સાથે કેવી રીતે જોડી દીધું?
#38. ભારત આઝાદ થયું ત્યારે કશ્મીરના રાજા કોણ હતા?
#39. પુડુચેરીમાં લોકોએ ફ્રેંચ સરકારને શેનું એલાન આપ્યું?
#40. રાજકીય પક્ષો અને સત્યાગ્રહીઓએ ગોવાને પોર્ટુગીઝોથી મુક્ત કરવા શું કર્યું?
#41. ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે શું કર્યું?
#42. દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક કયું છે?
#43. દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે?
#44. ગોવાનું મુખ્ય મથક કયું છે?
#45. ‘રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ’ (ચૅરમૅન) કોણ હતા?
#46. રાજ્યોની પુનર્રચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?
#47. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
#48. ઈ. સ. 2000માં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
#49. ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
#50. ઈ. સ. 2002માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
#51. આંધ્ર પ્રદેશનો કયો વિસ્તાર આર્થિક દૃષ્ટિએ પછાત છે?
#52. છેલ્લા પાંચ દાયકામાં ભારતે કયા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે?
#53. ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે?
#54. ભારતે રાજસ્થાનમાં કયા સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા હતા?
#55. જૂનાગઢના નવાબે કોને જોડાણખત લખી આપ્યું?
#56. પાકિસ્તાને ભારતના કયા દેશી રાજ્યને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી?
#57. ઈ. સ. 1975માં ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ છોડયો હતો?
#58. ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે?
#59. ઉત્તરાખંડની રાજધાની કઈ છે?
#60. કર્ણાટકની રાજધાની કઈ છે?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz