ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 8 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 16 | સંસદ અને કાયદો |
MCQ : | 30 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. આપણા દેશની સંસદ કયા શહેરમાં આવેલી છે?
#2. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે?
#3. નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે મતદાતાઓ છે?
#4. સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે?
#5. લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?
#6. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલાં વર્ષની હોય છે?
#7. રાષ્ટ્રપ્રમુખે રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?
#8. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે?
#9. રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?
#10. રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?
#11. રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે?
#12. દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે?
#13. નીચેના પૈકી દેશના પ્રથમ નાગરિક કોણ છે?
#14. આપણા દેશના બંધારણીય વડા કોણ છે?
#15. આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે?
#16. આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે?
#17. દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?
#18. સંસદનાં બંને ગૃહોની બેઠક બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા કોણ ધરાવે છે?
#19. રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન કોણ સ્થાપી શકે છે?
#20. રાષ્ટ્રપ્રમુખનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ?
#21. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત કેટલાં વર્ષની હોય છે?
#22. રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે?
#23. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતાં?
#24. સંસદની કારોબારીના વડા કોણ છે?
#25. પ્રધાનમંત્રી અને તેમના મંત્રીમંડળને શપથગ્રહણ કોણ કરાવે છે?
#26. સંધ સરકારના મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે?
#27. બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ રાજ્યસભાના સ્પીકર તરીકે કોણ જવાબદારી નિભાવે છે?
#28. ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મૉડેલના આધારે વિકસાવી છે?
#29. આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે?
#30. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz