ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 13 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 13 | માનવ સંસાધન |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. મધ્ય પ્રદેશમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
#2. બિહારમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?
#3. ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ભાગના લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે?
#4. યૂ.એસ.એ.ની કુલ વસ્તીના કેટલા ટકા લોકો કૃષિક્ષેત્ર પર ધારિત છે?
#5. જાપાનની કુલ વસ્તીના કેટલા ટકા લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે?
#6. ભારતની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે?
#7. ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા-વસ્તી છે?
#8. ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા-વસ્તી છે?
#9. વિશ્વની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
#10. ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા-વસ્તી છે?
#11. વિશ્વની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
#12. પૂર્વ એશિયાની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
#13. દક્ષિણ એશિયાની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
#14. ઉત્તર આફ્રિકાની કુલ વસ્તીમાં યુવા-શ્રમશક્તિની ભાગીદારી કેટલા ટકા છે?
#15. ઈ. સ. 1991માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
#16. ઈ. સ. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
#17. ઈ. સ. 2011માં ભારતમાં વસ્તીગીચતા કેટલી હતી?
#18. ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો?
#19. ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા પુરુષો સાક્ષર હતા?
#20. ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા સ્ત્રીઓ સાક્ષર હતી?
#21. ભારતમાં સાક્ષરતાના દરમાં તૃતીય સ્થાન ધરાવતું રાજ્ય કયું છે?
#22. અમારા ગામમાં 7થી વધુ ઉંમરની વસ્તી 700 છે તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે, તો અમારા ગામનો સાક્ષરતા-દર શું હશે?
#23. ખૂબ જ ગરમ તથા ખૂબ જ ઠંડા વિસ્તારોની આબોહવા…………. આબોહવા કહેવાય છે.
#24. વસ્તીની દષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયું છે?
#25. ભારતના ક્યા પ્રદેશમાં વધુ વસ્તી-ગીચતા જોવા મળે છે?
#26. કયા રાજ્યનો સાક્ષરતા-દર સૌથી ઓછો છે?
#27. ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતાં રાજ્યોમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?
#28. દુનિયામાં ખેતી માટે સૌથી વધુ ઉપયોગી એવાં નદીઓનાં ફળદ્રુપ મેદાનોમાં કઈ એક નદીના મેદાનનો સમાવેશ થતો નથી?
#29. ઈ. સ. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
#30. ઈ. સ. 2011ની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો?
#31. વિશ્વની 60 % વસ્તી કેટલા દેશોમાં વસવાટ કરે છે?
#32. 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તીગીચતા કેટલી હતી?
#33. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
#34. ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
#35. ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે?
#36. ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું દ્વિતીય ક્રમનું રાજ્ય કયું છે?
#37. ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે?
#38. ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
#39. યૂ.એસ.એ.ની કુલ વસ્તીના કેટલા ટકા લોકો કૃષિક્ષેત્ર પર ધારિત છે?
#40. જાપાનની કુલ વસ્તીના કેટલા ટકા લોકો કૃષિક્ષેત્ર પર આધારિત છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz