ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 6 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 6 | સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ.1870 થી ઈ.સ.1947) |
MCQ : | 65 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?
#2. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો?
#3. જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?
#4. ‘કેસરે હિંદ’નો ઇલકાબ કોણે ત્યજી દીધો?
#5. ‘નાઇટહૂડ’ની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપી દીધી?
#6. કયો તહેવાર હોવાથી જલિયાંવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા?
#7. ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યારે શરૂ કર્યું હતું?
#8. અસહકારના આંદોલનનાં મુખ્ય પાસાં કેટલાં હતાં?
#9. કયા આંદોલન દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા હતા?
#10. આંધ્ર પ્રદેશના ગંતુર જિલ્લામાં કયો સત્યાગ્રહ થયો હતો?
#11. કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી?
#12. અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચૌરી ચૌરા ગામમાં બનેલા હિંસક બનાવમાં કેટલા પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા?
#13. મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ મુનશીએ કયા પક્ષની સ્થાપના કરી?
#14. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?
#15. ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો, કારણ કે…………
#16. લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું?
#17. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર કયા અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરી?
#18. સાયમન કમિશન નિષ્ફળ જતાં કયા હિંદી વજીરે બધા પક્ષોને માન્ય બંધારણ ઘડી આપવા આહ્વાન આપ્યું?
#19. હિંદી રાષ્ટ્રીય મહાસભાએ કોની અધ્યક્ષતામાં ‘નેહરુ કમિટિ’ નું ગઠન કર્યું?
#20. ‘નેહરુ અહેવાલ’ માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ આપવાની માગણી કરવામાં આવી હતી?
#21. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો?
#22. ક્યાં સત્યાગ્રહમાં ‘ના કર’ ની લડત કરવામાં આવી હતી?
#23. નીચેના પૈકી ક્યા નેતાને લોકોએ ‘સરદાર’ નું બિરુદ આપ્યું હતું?
#24. નીચેના પૈકી કયા નેતા પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા?
#25. કોની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો?
#26. ક્યા સ્થળે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો?
#27. લાહોર ખાતે મળેલા કોંગ્રેસના અધિવેશનના ઠરાવના આધારે ક્યા દિવસને પ્રતિવર્ષે ‘પૂર્ણ સ્વરાજ દિન’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું?
#28. ભારતમાં પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ક્યારે ઊજવવામાં આવ્યો?
#29. ક્યા ક્રાંતિકારીઓએ મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો?
#30. બંગાળાના ક્યા ક્રાંતિકારીએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા હતા?
#31. ગાંધીજીએ ક્યારે જાહેર કર્યું હતું કે, તે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે?
#32. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?
#33. ગાંધીજીએ કેટલા કિલોમીટરની દાંડીયાત્રા કરી હતી?
#34. મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું?
#35. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી?
#36. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી?
#37. ‘સરહદના ગાંધી’ નું બિરુદ કોને મળેલું છે?
#38. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી?
#39. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી?
#40. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’ નો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?
#41. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો?
#42. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશા રાજ્યના કયા શહેરમાં થયો હતો?
#43. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો?
#44. ‘ચલો દિલ્લી’ નું સૂત્ર કોણે આપ્યું હતું?
#45. સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને કયું નામ આપવામાં આવ્યું હતું?
#46. સુભાષચંદ્ર બોઝ જ્યારે અવસાન પામેલા માનવામાં આવે છે?
#47. મુંબઈમાં ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યારે વિદ્રોહ કર્યો હતો?
#48. કેબિનેટ મિશન કેટલા સભ્યોનું બનેલું હતું?
#49. બંધારણસભાની રચના કરવા માટે ક્યારે ચૂંટણીઓ યોજવામાં આવી?
#50. વાઇસરૉય લૉર્ડ વેવેલ પછી વાઇસરૉય તરીકે કોની નિમણુક કરવામાં આવી?
#51. અખંડ હિંદના બે ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો?
#52. અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?
#53. માઉન્ટ બેટન યોજના પ્રમાણે હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો?
#54. ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?
#55. ઇલ્બર્ટ બીલનો હેતુ શો હતો?
#56. નીચેના પૈકી કયા નેતા મવાળવાદી ન હતા?
#57. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે?
#58. માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વાતંત્ર્યસેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા?
#59. અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબતો સંકળાયેલી હતી?
#60. ‘‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ ઝંપીશ.” આ વિધાન કોણે કહ્યું હતું?
#61. “હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.’ આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
#62. ‘સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.” આ વિધાન કોણે, કોને કહ્યું હતું?
#63. સાયમન કમિશન નિષ્ફળ જતાં કયા હિંદી વજીરે બધા પક્ષોને માન્ય બંધારણ ઘડી આપવા આહ્વાન આપ્યું?
#64. ‘‘સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.” ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું?
#65. નીચેના પૈકી કયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી સક્રિય બન્યા હતા?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 1