ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 2 | ભારતમાં બ્રિટિશ શાસન (ઈ. સ. 1757 થી ઈ. સ. 1857) |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?
#2. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?
#3. છોટા નાગપુરની આસપાસ રહેતા મુંડા જાતિના આદિવાસીઓ કયો વ્યવસાય કરતા હતા?
#4. મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?
#5. મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?
#6. વનગુજ્જર અને લબાડીયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા?
#7. કુલ્લુનો ગદ્દી અને કશ્મીરનો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો?
#8. ઓડિશાનાં જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ક્યો વ્યવસાય કરતા હતા?
#9. કંઈ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા?
#10. આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા?
#11. છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા?
#12. ‘ઉલગુલાન ચળવળ’ ક્યારે શરૂ થઈ હતી?
#13. ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો?
#14. બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો?
#15. નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી?
#16. બિરસા મુંડાએ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી?
#17. અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ક્યારે ધરપકડ કરી હતી?
#18. જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી?
#19. બિરસારાજનો ધ્વજ કયા રંગનો હતો?
#20. બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું?
#21. રૈયતવારી પદ્ધતિથી ખેડૂતને કોઈ ફાયદો થતો નહોતો તેનાં કારણોમાં કયું એક કારણ સાચું નથી?
#22. અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધાર્યું, કારણ કે…….
#23. કયા તત્ત્વને કારણે રાખથી જમીન ફળદ્રુપ બનતી હતી?
#24. કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જમીન-મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા?
#25. નીચેના આદિવાસી વિદ્રોહને કાલાનુક્રમમાં ગોઠવો :
#26. ઉલગુલાનનો અર્થ………
#27. ગળીનાં રમખાણો કયા વર્ષે થયાં હતાં?
#28. આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી?
#29. ઓડિશાનાં જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ક્યો વ્યવસાય કરતા હતા?
#30. ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો?
#31. કાયમી જમાબંધીમાં જમીનદારે જમીનમહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા?
#32. કઈ મહેસૂલ પતિને કારણે ‘અન્નભંડાર’ તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું?
#33. ગળી ક્યા કામમાં વપરાય છે.
#34. ગળીનો છોડ ક્યા પ્રદેશોમાં થાય છે?
#35. કપાસ ભારતના ક્યા ભાગનો મહત્વનો વેપારીપાક છે?
#36. ભારતમાં વેપારીપાકોના ખરીદ-વેચાણમાં કોનો પ્રભાવ હતો ?
#37. બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું?
#38. નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા આપી?
#39. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીનાં રમખાણો થયાં હતાં?
#40. ગળી ભારતના ક્યા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz