ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 1 | ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના |
MCQ : | 35 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?
#2. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી?
#3. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો?
#4. ભારત હંમેશાં વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ કયું છે?
#5. ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે?
#6. તુર્કોએ કૉસ્ટેન્ટિનોપલ જ્યારે જીતી લીધું?
#7. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું?
#8. તુર્કોએ કયું શહેર જીતી લેતાં યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી?
#9. નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી?
#10. નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો નહોતો?
#11. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
#12. વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો?
#13. ઈ. સ. 1498માં વાસ્કો-દ-ગામાં ભારતના ક્યા બંદરે આવ્યો હતો?
#14. ઈ. સ. 1498માં કાલિકટમાં ક્યો રાજા રાજ્ય કરતો હતો?
#15. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી?
#16. પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી?
#17. પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો નહોતો?
#18. નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા ‘સાગરના સ્વામી’ ગણાતી હતી?
#19. ડચ પ્રજા ક્યાંની વતની હતી?
#20. ભારતમાં ડૅનિશ પ્રજાએ પોતાનું વેપારીમથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું?
#21. ઇંગ્લૅન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી?
#22. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી (વેપારીમથક) ક્યાં અને ક્યારે સ્થાપી?
#23. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી (વેપારીમથક) સ્થાપવાની પરવાનગી આપી?
#24. અંગ્રેજોની ‘ફૉર્ટ વિલિયમ’ નામની વસાહત આજે ક્યા નામે ઓળખાય છે?
#25. કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ (ચેન્નઈ)ને પટ્ટે લઈને કોઠી સ્થાપી?
#26. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ?
#27. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યું હતું?
#28. અંગ્રેજોએ ઈ. સ. 1651માં કયા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી?
#29. ક્લાઇવે સિરાજ-ઉદ્-દૌલાના ક્યા મુખ્ય સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું?
#30. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું?
#31. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ?
#32. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા)ના દીવાની અધિકારો મળ્યા?
#33. અંગ્રેજોને દીવાની અધિકારો મળતાં બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી?
#34. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો?
#35. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2