
ધોરણ 7 વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 7 Science Unit 6 Mcq Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 7 Science Chapter 6 Mcq Quiz, Std 7 Science Chapter 6 Mcq Test, Std 7 Science Chapter 6 Mcq Question.
ધોરણ : | 7 |
વિષય : | વિજ્ઞાન |
એકમ : 6 | સજીવોમાં શ્વસન |
MCQ : | 70 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાએ કઈ ક્રિયાનો ભાગ છે?
#2. ખોરાકમાં સંગ્રહિત ઊર્જા કઈ ક્રિયા દરમિયાન છૂટી પડે છે?
#3. જારક શ્વસનમાં કયા વાયુની જરુર પડે છે?
#4. ઓક્સિજનની ગેરહાજરીમાં કયા પ્રકારનું શ્વસન થાય છે?
#5. શ્વસનની ક્રિયા કયા તંત્ર સાથે સંકળાયેલ છે?
#6. અજારક શ્વસન એટલે………..
#7. વાઘ શ્વાસમાં .……..વાયુ લે છે અને ઉચ્છ્વાસમાં………….વાયુ બહાર કાઢે છે.
#8. આપણા શરીરમાં કયા વાયુની ઊણપ વર્તાય ત્યારે બગાસા આવે છે?
#9. અજારકજીવી સજીવોમાં ગ્લુકોઝના વિઘટનથી શેમાં રૂપાંતર થાય છે?
#10. કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે?
#11. હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા સજીવોને…………કહે છે.
#12. શ્વાસોચ્છ્વાસ દરમિયાન વાયુ શ્વાસમાં લઈએ છીએ?
#13. આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિનો મિનિટનો શ્વસનદર જણાવો.
#14. આપણે કયા અંગ દ્વારા શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ?
#15. શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉરોદરપટલની સ્થિતિ જણાવો.
#16. વંદામાં શ્વસન માટે કયું અંગ આવેલુ છે?
#17. કયા પ્રાણીઓ શ્વસન માટે નળીઓનું જાળું ધરાવે છે?
#18. કીટકોમાં વાતવિનિમય માટે જોવા મળતા નળીઓના જાળને શું કહે છે?
#19. કીટકોનું શ્વસનઅંગ…………છે.
#20. માછલી શાના દ્વારા શ્વસન કરે છે?
#21. વહેલ અને ડોલ્ફિન જેવી માછલીઓનો કયા વર્ગમાં સમાવેશ થાય છે?
#22. વંદામાં હવા…………દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.
#23. વનસ્પતિ ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે?
#24. વનસ્પતિના ……… અંગમાં પર્ણરંધ્રો આવેલા હોય છે.
#25. પર્ણમાં કઈ રચના દ્વારા વાતવિનિમય થાય છે?
#26. ચૂનાના પાણીમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પસાર કરતાં………… પદાર્થ બને છે.
#27. કોષનું કાર્ય જણાવો.
#28. હવામાં કેટલા ટકા (%) O2 વાયુ રહેલો છે?
#29. અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના વિઘટનથી કયો એસિડ ઉત્પન્ન થાય છે?
#30. નીચેનામાંથી કયો કોષીય શ્વસનનો પ્રકાર છે?
#31. કયા પ્રકારના સજીવ અજારક શ્વસન દર્શાવે છે?
#32. O2 ના ઉપયોગથી ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતર થાય છે?
#33. મનુષ્ય કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે ?
#34. કોષીય શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થાય છે?
#35. શ્વસન દર એટલે શુ?
#36. શ્વસનદર શોધવા કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય?
#37. નાસિકાછિદ્ર દ્વારા પ્રવેશેલ હવા શેમાં જાય છે?

#38. આપેલ આકૃતિમાં તીર દર્શાવેલ સ્થાન શું દર્શાવે છે?
#39. વંદાની શરીર રચનામાં બંને બાજુ આવેલા નાનાં-નાનાં છિદ્રોને…………કહે છે.
#40. અળસિયું ………. દ્વારા શ્વસન કરે છે.
#41. વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે?
#42. કઈ માછલીના શ્વસન અંગ ફેફસાં છે?
#43. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ ……….
#44. સામાન્ય રીતે પર્ણરંધ્રો શામાં જોવા મળે છે?
#45. વનસ્પતિનાં મૂળ શામાંથી હવાનું શોષણ કરે છે?
#46. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ……….છે.
#47. શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉચ્છ્વાસમાં બહાર નીકળે છે?
#48. કોષમાં રહેલો કયો વાયુ ખોરાકના કણને તોડવામાં મદદ કરે છે?
#49. કોષીય શ્વસન કયા સજીવમાં જોવા મળે છે ?
#50. ગ્લુકોઝ 02 ના ઉપયોગથી……………….+ પાણી + શક્તિ
#51. હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ…………………છે.
#52. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે, કારણ કે તેમાં……………………નો ભરાવો થાય છે.
#53. કયા એકકોષી સજીવનો ઉપયોગ વાઈન અને બીયર બનાવવા થાય છે?
#54. ઝડપી ચાલવાથી કે દોડવાથી શ્વસનદરમાં શો ફેરફાર થાય છે?
#55. કઈ પ્રક્રિયામાં ઉરોદરપટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે?
#56. ઉરસગુહા શાના દ્વારા ઘેરાયેલી હોય છે?
#57. શ્વાસ દરમિયાન પાંસળીઓ અને ઉરોદરપટલનાં હલનચલનથી ઉરસગુહાના અવકાશમાં શો ફેરફાર થાય છે?
#58. કયા પ્રાણીઓ ઉરસગુહામાં ફેફસાં ધરાવે છે?
#59. કયા પ્રાણીઓ ત્વચા દ્વારા શ્વસન કરે છે?
#60. માછલીનું શ્વસન અંગ કયું છે?
#61. વંદો : શ્વસનછિદ્રો :: માછલી : ……………………
#62. ડોલ્ફિન અને વહેલ જેવી માછલીનું શ્વસન અંગ કયું હોય છે?
#63. વનસ્પતિના મૂળ શાના દ્વારા હવા લે છે?
#64. વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને શું કહે છે?
#65. નીચેનામાંથી સાચી જોડ કઈ છે? (1) માછલી : ઝાલરો (2) દેડકો : શ્વાસનળી (3) ચીસ્ટ : પર્ણરંદ્ય (4) અળસિયું : ત્વચા
#66. શ્વસનની ક્રિયા કયા તંત્ર સાથે સંકળાયેલ છે?
#67. આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિનો મિનિટનો શ્વસનદર જણાવો.
#68. વંદામાં હવા…………દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.
#69. મનુષ્ય કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે ?
#70. કયા એકકોષી સજીવનો ઉપયોગ વાઈન અને બીયર બનાવવા થાય છે?
Also Play Quiz :