ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz । Std 7 Social Science Unit 12 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 7 Social Science Unit 12 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 12વાતાવરણની સજીવો પર અસરો
MCQ :65
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. પૃથ્વીસપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે?

#2. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે?

#3. વાતાવરણમાં ઑક્સિજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે?

#4. નાઇટ્રોજન વાયુ પૃથ્વીસપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

#5. ઑક્સિજન વાયુ પૃથ્વીસપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

#6. કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

#7. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે?

#8. ક્ષોભ આવરણ સમશીતોષ્ણ કટિબંધમાં કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે?

#9. ક્ષોભ આવરણ ધ્રુવો પર કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે?

#10. ક્ષોભ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે કેટલા સે.ના દરે તાપમાન ઘટે છે?

#11. ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વાતાવરણનું કયું આવરણ વિસ્તરેલું હોય છે?

#12. સમતાપ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ કયા વાયુનું પ્રમાણ જોવા મળે છે?

#13. કયો વાયુ સૂર્યનાં અત્યંત ગરમ પારજાંબલી (Ultra Violet) કિરણોનું શોષણ કરે છે?

#14. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે?

#15. સામાન્ય રીતે કોઈ પ્રદેશની કેટલાં વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિને આબોહવા કહે છે?

#16. હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે?

#17. તાપમાનના વિતરણને અસર કરતું પરિબળ કયું છે?

#18. પૃથ્વીની આસપાસની હવાના સ્તરને શું હોય છે?

#19. વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે?

#20. કયા પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે?

#21. નીચેના પૈકી ક્યો દેશ મોસમી પવનોનો દેશ છે?

#22. નીચેના પૈકી ક્યો દેશ મોસમી પવનોનો દેશ છે?

#23. નીચેના પૈકી ક્યા પવનો સ્થાનિક પવનો છે?

#24. બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું ઉમેરાય છે?

#25. પર્વતીય ક્ષેત્રના લોકોનો મુખ્ય ખોરાક………..છે.

#26. …………….ના લોકો ગરમ ઊની પોશાક પહેરે છે.

#27. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશોના લોકો સ્વભાવે………હોય છે.

#28. કુદરતી વનસ્પતિનું મુખ્ય કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે?

#29. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો જોવા મળે છે?

#30. મહોગની અને રોઝવુડ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

#31. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને કયાં જંગલો પણ કહે છે?

#32. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં ઉનાળાની ઋતુમાં કેટલાં અઠવાડિયા દરમિયાન વૃક્ષોનાં પાંદડાં ખરી પડે છે?

#33. સાગ અને સાલ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

#34. ક્યું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર) જંગલોનું વૃક્ષ છે?

#35. કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનું વૃક્ષ છે?

#36. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

#37. ભારતનું રાષ્ટ્રીય પક્ષી ક્યું છે?

#38. હાથી અને એકશિંગી ગેંડા કયાં જંગલોમાં જોવા મળે છે?

#39. સમશીતોષ્ણ ખરાઉ જંગલો કયા દેશમાં જોવા મળતાં નથી?

#40. વાંસ, ચીડ અને નીલગિરિ જેવી વનસ્પતિ કયાં જંગલોમાં જોવા મળે છે?

#41. હરણ, શિયાળ, વરુ વગેરે પ્રાણીઓ કયાં જંગલોમાં જોવા મળે છે?

#42. ઓક અને મેપલ જેવાં વૃક્ષો કયાં જંગલોમાં જોવા મળે છે?

#43. ખટાશવાળાં ફળો કયા દેશોમાં થાય છે?

#44. અંજીર, ઓલિવ (જૈતુન), દ્રાક્ષ વગેરે ફળો કયા પ્રદેશોમાં થાય છે?

#45. ચીડ, દેવદાર અને ફર કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

#46. કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષોનું લાકડું કાગળ બનાવવામાં ઉપયોગી છે?

#47. ક્યા પ્રકારનાં જંગલોમાં વાંદરા, ધ્રુવીય રીંછ સફેદ રીંછ), કસ્તુરી મૃગ, યાક વગેરે પ્રાણીઓ જોવા મળે છે?

#48. ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોમાં આવેલ સવાનાનું ઘાસનું વિશ્વવિખ્યાત મેદાન ક્યા ખંડમાં આવેલું છે?

#49. સિંહ, ચિત્તા, હાથી, ઝિબ્રા, જિરાફ, હરણ વગેરે પ્રાણીઓ ક્યા ઘાસના મેદાનમાં જોવા મળે છે?

#50. જંગલી ભેંસ, બાયસન, કાળિયાર વગેરે પ્રાણીઓ કયા પ્રદેશમાં જોવા મળે છે?

#51. સમશીતોષ્ણ ઘાસનાં મેદાનોમાં થતું ટૂંકું અને પૌષ્ટિક ઘાસ ગુજરાતના કયા વિસ્તારમાં થાય છે?

#52. બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ કયા પ્રદેશમાં જોવા મળે છે?

#53. ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?

#54. ગુજરાતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે?

#55. ભારતમાં હીમદીપડા અને પાન્ડા પ્રાણીઓ ક્યાં જોવા મળે છે?

#56. ભારતમાં પશ્મિનો બકરી ક્યાં જોવા મળે છે?

#57. વાતાવરણ માટે ક્યું વિધાન અયોગ્ય છે?

#58. વાતાવરણમાં વાયુઓના પ્રમાણની કઈ જોડ ખોટી છે?

#59. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને કયું આવરણ કહેવામાં આવે છે?

#60. રેડિયો પ્રસારણ માટે કયું આવરણ મહત્ત્વનું ગણવામાં આવે છે?

#61. કઠણ અને ઇમારતી લાકડું આપતાં સાગ, સાલ, લીમડો જેવાં વૃક્ષો ક્યાં જંગલોમાંથી મળી આવે છે?

#62. મોસમી પવનોના દેશોમાં ક્યા દેશનો સમાવેશ કરી શકાય નહિ?

#63. દરિયાઈ અને જમીનની લહેરોને કયા પવનો ગણવામાં આવે છે?

#64. પૃથ્વીસપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે?

#65. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top