ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 1 । Std 7 Social Science Unit 8 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 1, Std 7 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 8પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે?

#2. નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરનું ચેર રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું?

#3. કેરલની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?

#4. કેરલમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે?

#5. ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પરનો કયો ગ્રંથ મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયો હતો?

#6. ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ ‘લીલાતિલકમ્’ ગ્રંથ કઈ શૈલીમાં લખાયો હતો?

#7. બંગાળી ભાષાનો ઉદ્દભવ કઇ ભાષામાંથી થયો હોવાનું મનાય છે?

#8. ગુજરાતી ભાષાની જનની કઈ છે?

#9. કયા વિદ્વાનના સમયથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ?

#10. કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો ‘સાહિત્યયુગ’ શરૂ થયો?

#11. નીચેની કૃતિઓમાં કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી?

#12. મીરાંબાઈએ કોને કેન્દ્રમાં રાખીને પદો રચ્યાં છે?

#13. કયા સાહિત્યકારે પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ‘ગુર્જર ભાખા’ની સંજ્ઞા આપી હતી?

#14. કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

#15. નીચેની રચનાઓમાં કઈ રચના ભાલણની નથી?

#16. જગન્નાથ સંપ્રદાય કયા રાજ્યમાં આવેલ છે?

#17. બારમી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરીમાં કોનું મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો હતો?

#18. બારમી સદીના ગંગવંશના કયા રાજાએ પુરીમાં જગન્નાથ મંદિરના નિર્માણનો નિર્ણય કર્યો હતો?

#19. ઈ. સ. 1930માં ક્યા રાજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા?

#20. કયા તહેવારનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે?

#21. હોળીનો તહેવાર કેટલા દિવસોનો હોય છે?

#22. બરસાના (ઉત્તર પ્રદેશ) માં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે?

#23. ઉત્તર પ્રદેશના કયા વિસ્તારમાં ‘લઠ્ઠમાર હોળી’ ઉજવાય છે?

#24. બરસાના કોનું જન્મસ્થાન છે?

#25. નીચેના પૈકી કયો તહેવાર પંજાબના લોકો ઊજવે છે?

#26. લોહડી તહેવાર ક્યારે ઊજવવામાં આવે છે?

#27. કયા તહેવારમાં રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ પધરાવવામાં આવે છે?

#28. તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર કયો છે?

#29. કેરલમાં કયો તહેવાર ઉજવાય છે?

#30. પોંગલ એ કયા રાજ્યના મુખ્ય તહેવાર છે?

#31. ઓણમ (ઓનમ) એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે?

#32. કેરલમાં ઓણમ (ઓનમ) નો તહેવાર કેટલા દિવસ સુધી ઉજવાય છે?

#33. કેરલમાં ઓણમ(ઓનમ)ના તહેવાર દરમિયાન યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?

#34. ભારતના કયા રાજ્યમાં દુર્ગાપૂજાનું વિશેષ મહત્ત્વ છે?

#35. ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ કયો છે?

#36. મુસ્લિમો કયા દિવસને શોકદિવસ તરીકે ઊજવે છે અને તે દિવસે તાજિયા કાઢે છે?

#37. ઈદ-ઉલ-ફિત્રને કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે?

#38. પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે?

#39. પારસી લોકોનો પવિત્ર ધર્મગ્રંથ કયો છે?

#40. પારસી લોકો પતેતીના બીજા દિવસને કયા દિવસ તરીકે ઊજવે છે?

#41. સિંધી ભાઈ-બહેનોનો તહેવાર કયો છે?

#42. ગુજરાતની આગવી ઓળખ કઈ છે?

#43. ઉત્તરાયણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

#44. કઈ વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે?

#45. તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

#46. વૌઠાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

#47. ભવનાથનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

#48. શામળાજી – ગદાધરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

#49. પલ્લીનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

#50. ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top