ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ 3, Std 7 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 4 | મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 3 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ગુજરાતના પંડિત હરિપાલ દેવે ક્યો સંગીતગ્રંથ લખ્યો હતો?
#2. નીચેના પૈકી ક્યા સૌથી મહાન કલાકાર શાસ્ત્રીય ગાન (સંગીત) સાથે સંકળાયેલા હતા?
#3. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ કોણે લખ્યો હતો?
#4. કવિ જયદેવે કયો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે?
#5. ‘હિતોપદેશ’ ગ્રંથના કર્તા કોણ છે?
#6. ‘સિદ્ધાંત શિરોમણિ’ અને ‘લીલાવતી’ ગ્રંથોના કર્તા કોણ છે?
#7. ચંદબરદાઈએ કયો ગ્રંથ લખ્યો છે?
#8. ‘પૃથ્વીરાજરાસો’ ગ્રંથના કર્તા કોણ છે?
#9. ‘તુઘલખનામા’ અને ‘તારીખ-એ-દિલ્લી’ ગ્રંથોના રચયિતા કોણ છે?
#10. ‘કિતાબ-એ હિન્દ-રહેલા’ ગ્રંથના કર્તા કોણ છે?
#11. ‘કાન્દડદે પ્રબંધ’ ગ્રંથના કર્તા કોણ છે?
#12. મહંમદ જાયસીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે?
#13. ગુજરાતમાં ભવાઈ લેખન અને ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે?
#14. ગુજરાતના ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો ક્યો વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે?
#15. ક્યા મેળામાં હુડો રાસને જોવા દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાત આવે છે?
#16. ગુજરાતમાં ક્યા તહેવાર દરમિયાન સ્ત્રી-પુરુષો ગરબા, ગરબી અને રાસ રમે છે?
#17. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?
#18. નીચેનાં સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે પ્રખ્યાત છે?
#19. જામનગર અને જેતપુર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે?
#20. કચ્છના બન્ની અને ખદિર વિસ્તારની કચ્છી સ્ત્રીઓ કયા પ્રકારની કલા-કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે?
#21. શહેરીકરણનું ચરમબિંદુ કયા શહેરમાં જોવા મળે છે?
#22. શીખધર્મને કારણે કયું શહેર અગત્યનું શહેર બન્યું છે?
#23. દક્ષિણ ભારતનું કયું શહેર ઉત્તર અને દક્ષિણને જોડતું શહેરી કેન્દ્ર હતું?
#24. નીચેના પૈકી કયું શહેર વિજયનગરની રાજધાની હતી?
#25. સોળમી સદીમાં ભારતનું કયું શહેર મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું?
#26. સોળમી સદીમાં વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા શહેરમાં રહેતા હતા?
#27. સોળમી સદીમાં ક્યા કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો?
#28. સોળમી સદીમાં નીચેનામાંથી કયું બંદર આંતરરાષ્ટ્રીય બંદર હતું?
#29. નીચેનામાંથી સ્થાપત્ય અને સ્થળની કઈ જોડ ખોટી છે?
#30. મુઘલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં કયા બાગનો સમાવેશ થતો નથી?
#31. યુનેસ્કોએ કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે?
#32. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ કયું છે?
#33. કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે?
#34. પાલિતાણા જૈનતીર્થ ક્યાં આવેલું છે?
#35. અમદાવાદની કઈ કલાત્મક જાળી જગવિખ્યાત છે?
#36. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર……….
#37. મૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
#38. ઓડિશામાં કર્યું સૂર્યમંદિર આવેલું છે?
#39. કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?
#40. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે?
#41. ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?
#42. મુઘલયુગ સમયનો શાલીમાર બાગ ક્યાં આવેલો છે?
#43. મુઘલયુગ સમયનો નિશાંતબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?
#44. ભારતમાં દર વર્ષે 15મી ઑગસ્ટે દિલ્લીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે?
#45. ભારતમાં આવેલી વિશ્વની સાત અજાયબી કયા સાચા જોડકાં સાથે બંધ બેસે છે?
#46. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે?
#47. સિદ્ધપુરમાં ગુજરાતનું કયું વિશિષ્ટ સ્થાપત્ય આવેલું છે?
#48. દિલ્લી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની…………..શૈલી પ્રમુખ હતી.
#49. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય
#50. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર……….
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz ભાગ : 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ : 2