ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.
ધોરણ : | 7 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
પ્રકરણ : 3 | મુઘલ સામ્રાજ્ય |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ‘રાણા સાંગા’ નામથી પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા?
#2. મેવાડના રાણા સંગ્રામસિંહ ક્યા નામે પ્રખ્યાત હતા?
#3. બાબર સામેના કયા યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થઈ હતી?
#4. મહારાણા પ્રતાપને હરાવવા કયા મુઘલ બાદશાહે આક્રમણ કર્યું હતું?
#5. મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો?
#6. હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા?
#7. કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે?
#8. છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો?
#9. છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો?
#10. મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ કેટલા કિલ્લા જીત્યા હતા?
#11. શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો?
#12. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?
#13. શિવાજીનું અવસાન ક્યારે થયું હતું?
#14. કયા મુઘલ બાદશાહે મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના કરી હતી?
#15. મુઘલ શાસનતંત્રમાં લશ્કરનો વડો ક્યા નામે ઓળખાતો હતો?
#16. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા હતા?
#17. અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી?
#18. અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઊપજના કેટલા ભાગ જેટલો હતો?
#19. અકબરની નવી મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક કોણ હતો?
#20. મુઘલ યુગમાં હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે?
#21. સસારામમાં મકબરો કોણે બંધાવ્યો હતો?
#22. કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો?
#23. કયો મુઘલ બાદશાહનો શાસનકાળ મુઘલ સામ્રાજ્યનાં સ્થાપત્યોનો સુવર્ણયુગ ગણાય છે?
#24. મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?
#25. મુઘલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું?
#26. કયા મુઘલ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્-દૌરાનનો મકબરો બંધાવ્યો હતો?
#27. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો?
#28. કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?
#29. કોણે ‘અકબરનામા’ ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે?
#30. અકબરના દરબારનાં નવ રત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું?
#31. મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?
#32. કયા મુઘલ શાસકે બધા ધર્મોનાં તત્ત્વોને એકઠાં કરીને ‘દીન-એ-ઇલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી?
#33. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?
#34. મુઘલ વહીવટીતંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો?
#35. મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો?
#36. ફતેહપુર સિક્રીમાં બનાવેલાં સ્થાપત્યોમાં ક્યા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?
#37. મુઘલ શાસકોનો શાસનકાળ મુજબ સાચો ક્રમ કયો છે?
#38. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો?
#39. દિલ્લીનો લાલ કિલ્લો………….એ બનાવડાવ્યો હતો.
#40. હુમાયુએ ગુજરાતના ક્યા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું?
Also Play Quiz :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz ભાગ : 1
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz ભાગ : 1