ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz । Std 7 Social Science Unit 19 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz, Std 7 Social Science Unit 19 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 19 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 19બજાર
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય?

#2. આપણે તેલ, મસાલા અને ગૃહવપરાશની વસ્તુઓ ક્યાંથી ખરીદીએ છીએ?

#3. કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે?

#4. કયા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે?

#5. કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?

#6. કયા બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે?

#7. એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલીય અલગ-અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે?

#8. આપણને નાની-મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ ક્યાં મળે છે?

#9. ક્યા બજારના શો-રૂમોમાં ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે?

#10. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત શું હોવું જરૂરી છે?

#11. ખેતઉત્પાદનના વેચાણમાં ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે કઈ વ્યવસ્થા કરી?

#12. કયા બજારમાં ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે?

#13. કયા બજારમાંથી વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે?

#14. કયા બજારમાં ખેડૂતોને રાત્રિરોકાણ-નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે?

#15. કયા બજારમાંથી ખરીદેલી વસ્તુ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચી જાય છે?

#16. જે વેપારી કારખાનામાં ઉત્પાદિત થતો માલસામાન મોટા પ્રમાણમાં ખરીદે તેને કયો વેપારી કહેવાય?

#17. ખેતપેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત કયા ખાતરનો ઉપયોગ કરે છે?

#18. નાણાં આપીને ચીજવસ્તુ કે સેવા ખરીદનારને શું કહી શકાય?

#19. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે?

#20. કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે?

#21. કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે કયા બિલનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ?

#22. ઘરવપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ક્યા માર્કાની ખરીદવી જોઈએ?

#23. સોના-ચાંદીના દાગીના કયા માર્કાનાં ખરીદવા જોઈએ?

#24. ઊનની બનાવટો પર કર્યો માર્કો લગાડવામાં આવે છે?

#25. ખાદ્યપદાર્થોની બનાવટો પર ક્યો માર્કો લગાડવામાં આવે છે?

#26. ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો છે?

#27. શું બનાવવા માટે કપાસ એ કાચો માલ છે?

#28. તમે દુકાનેથી પેન ખરીદો છો, તો તમે શું કહેવાઓ?

#29. તમે ખેડૂત છો, તો તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો?

#30. શાકાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની હોય છે?

#31. વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો?

#32. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે?

#33. કયા પ્રકારના બજારમાં વસ્તુ ખરીદવા માટે સ્થળ ઉપર જવું પડતું નથી?

#34. કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?

#35. ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે?

#36. માંસાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે?

#37. તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો?

#38. કયા બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે?

#39. કયા બજારમાં ખેડૂતોને રાત્રિરોકાણ-નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે?

#40. ઊનની બનાવટો પર કર્યો માર્કો લગાડવામાં આવે છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top