ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2 । Std 7 Social Science Unit 1 Mcq Quiz

Spread the love

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ 2, Std 7 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 1રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :2
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું?

#2. સોલંકીવંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ – તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા?

#3. વાઘેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું?

#4. ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી?

#5. બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી?

#6. બંગાળમાં પાલવંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ?

#7. ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું?

#8. કઈ નદીની દક્ષિણમાં આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે?

#9. ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોણ હતો?

#10. વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

#11. વેંગીના પૂર્વીય ચાલુક્યોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો?

#12. રાષ્ટ્રકૂટવંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો?

#13. દેવગિરિ (વર્તમાન સમયમાં દોલતાબાદ) માં કોનું શાસન હતું?

#14. કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલવંશનું રાજ્ય હતું?

#15. દક્ષિણ ભારતમાં પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી?

#16. પલ્લવવંશની રાજધાની કઈ હતી?

#17. ચોલમંડળની રાજધાની કઈ હતી?

#18. કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે?

#19. ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો?

#20. કોની સભાએ કમીરના યશસ્કરની પસંદગી કરી હતી?

#21. રાજપૂતયુગની શાસનવ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો?

#22. રાજપૂતયુગનાં રાજ્યોમાં મુખ્ય કરરૂપે જમીનની ઊપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો?

#23. ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈ. સ. 1000થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી?

#24. મહંમદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી?

#25. તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્લીમાં સત્તા સ્થાપી?

#26. રાજપૂતોના ગુણોમાં કયા એક ગુણનો સમાવેશ થતો નથી?

#27. દક્ષિણમાં ચાલુક્યવંશના પતન બાદ કયા વંશની સત્તાનો ઉદય થયો?

#28. ચાલુક્યવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?

#29. અણહિલવાડ પાટણની સ્થાપના વખતે કોનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો?

#30. અવંતિ કે ઉજ્જૈનીના પરમારવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?

#31. નીચેના પૈકી કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી?

#32. સત્તરમી સદીમાં ગુજરાતમાં કોના શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો?

#33. મહંમદ ગઝનીના આક્રમણનું મુખ્ય કારણ શું હતું?

#34. આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?

#35. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?

#36. ખજૂરાહોનાં ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યાં હતાં?

#37. ચંદેલવંશનાં – ચંદેલોનાં મુખ્ય નગરોમાં ક્યા નગરનો સમાવેશ થતો નથી?

#38. રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?

#39. બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું?

#40. કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz ભાગ : 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ : 1


Spread the love
error: Content is protected !!
Scroll to Top