સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4 । General Science MCQ QUIZ

Spread the love

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4
સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 4, General Science MCQ QUIZ Gujarati, Samany Vigyan Mcq Quiz Gujarati, Online Quiz Gujarati, Gujarati Gk Quiz

વિષય સામાન્ય વિજ્ઞાન
ક્વિઝ નંબર 4
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે?

#2. સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કર્યો?

#3. કયારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે?

#4. કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે?

#5. ભૂકંપની નોંધ ક્યું સાધન લે છે?

#6. આમાનું શું બ્લડ ગ્રુપ નથી?

#7. અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી?

#8. આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી?

#9. આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે?

#10. મેરીના કયા પ્રાણીની ઓલાદ છે?

#11. એનીમિયા (પાંડુરોગ) ક્યાં તત્વના અભાવે થાય છે?

#12. આમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે?

#13. શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે?

#14. વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના ક્યા નિયમ પર કામ કરે છે?

#15. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?

#16. કઈ દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે?

#17. અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે?

#18. ન્યુકલીઅર પાવર એકમમાં ક્યું બળતણ વપરાય?

#19. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે?

#20. ડાયાલિસીસની સારવાર ક્યા દર્દમાં અપાય?

#21. પાણી ક્યાં બે તત્વોનું બનેલું છે?

#22. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે?

#23. પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે?

#24. લંબાઈના માપનાં એકમોમાં નીચેનું કોણ અસંગત છે?

#25. ન્યૂમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે?

#26. સૂર્યથી સૌથી નજીક ગ્રહ કયો છે?

#27. વિટામીન Aની ઉણપથી શરીરના ક્યા અંગોને નુકસાન થાય છે?

#28. ‘પીડિયાટ્રીશિયન’ નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાંત હોય છે?

#29. ઓપ્થેલમોલોજિસ્ટ ક્યા અંગેના રોગના નિષ્ણાંત ગણાય છે?

#30. રસીકરણની (વેક્સિનેશન) શોધ કોણે કરી?

#31. પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો.

#32. ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી?

#33. ડાયનોસર શું છે?

#34. નીચેનામાંથી કયા ફળમાં વિટામીન ‘સી’ હોય છે?

#35. DNAને આમાંથી કોની સાથે સંબંધ છે?

#36. પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે?

#37. ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં કરાય છે?

#38. ટેલિફોનની શોધ કોણે કરી?

#39. સુપર સોનિક એટલે શું?

#40. નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી?

#41. હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય?

#42. આમાં શું બંધબેસતું નથી?

#43. CNG શું છે?

#44. નીચે રાસાયણિક તત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી?

#45. વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક જણાવો.

#46. નીચે આપેલ વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ ક્યું છે?

#47. લાફિંગ ગેસમાં ક્યો વાયુ હોય છે?

#48. એમોનિયમ સાયનેટને ગરમ કરીને યૂરિયાના સંયોજન બનાવનાર કોણ હતા?

#49. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ………..દ્વારા થાય છે.

#50. ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ ક્યું છે?

Previous
Finish
  • GPSC પરીક્ષા – GPSC Exam
  • શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
  • ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
  • ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
  • GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
  • ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
  • અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
  • ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
  • સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
  • હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
  • ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
  • તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
  • જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
  • ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
  • બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
  • મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
  • નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
  • વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 2

સામાન્ય વિજ્ઞાન MCQ QUIZ ભાગ 3


Spread the love
error: Content is protected !!
Scroll to Top