ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3 । Bharat No Itihas Mcq Quiz

Spread the love

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3
ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 3, Bharat No Itihas Mcq Quiz, Bharat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.

વિષય ભારતનો ઇતિહાસ
ક્વિઝ નંબર 3
કુલ પ્રશ્નો 50
પાસ થવાની ટકાવારી60%

 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા?

#2. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?

#3. ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી?

#4. ‘ઈન્ડિકા’ પુસ્તકના રચયિતા કોણ છે?

#5. 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ?

#6. ‘ભારતની પ્રજા અતિ પ્રાચિન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે’ એમ શા પરથી કહી શકાય?

#7. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો-વાસણોનો ઉપયોગ થતો હતો?

#8. ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’નું સૂત્ર કોણે આપ્યું?

#9. 1907માં જર્મનીમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ’માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો?

#10. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા?

#11. ‘પંચતંત્ર’ના રચયિતા કોણ છે?

#12. સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો?

#13. ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી?

#14. “અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ’’ એમ કોણે કહ્યુ છે?

#15. “ભૂદાન યોજના” સાથે ક્યા મહાનુભાવનું નામ સાંકળીશું?

#16. કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે?

#17. રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા?

#18. ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આ સ્કૂલ ક્યાં આવી?

#19. સ્વતંત્ર ચળવળ વખતે ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો હતો?

#20. સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો?

#21. ‘વંદે માતરમ્’ ના રચિયતા કોણ છે?

#22. INA (ઈન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજીએ ક્યા દેશમાં કરી હતી?

#23. “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ’ ’ના લેખક કોણ છે?

#24. બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી?

#25. હલ્દીઘાટીનું રણમેદાન ક્યા શહેરની નજીક છે?

#26. નીચેનામાંથી ક્યું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી?

#27. આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી?

#28. ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લૅન્ડના પ્રધાનમંત્રીકોણ હતા?

#29. ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે?

#30. ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી?

#31. ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો?

#32. ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા?

#33. ભારતમાં નીચે પૈકી ક્યો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી?

#34. “ન હિ જ્ઞાનેન સદ્રશમ્ પવિત્રમિહ વિદ્યતે” – અર્થાત્ ‘આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.’ – આ સુવાક્યનો ઉલ્લેખ ક્યા ગ્રંથમાં કરવામાં આવ્યો છે?

#35. બ્રિટીશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી?

#36. સમ્રાટ અશોક કોનો પુત્ર હતો?

#37. ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો?

#38. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરીચય ન હતો?

#39. શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુવરી સાથે લગ્ન કરેલા?

#40. કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા?

#41. માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ ક્યા યુગમાં થયો?

#42. રેનેસો શું છે?

#43. હ્યુ એન સંગ ક્યા દેશનો પદયાત્રી હતો?

#44. ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે?

#45. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે?

#46. બંકિમચંદ્રનું ‘વંદેમાતરમ’ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું?

#47. ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી?

#48. શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા?

#49. સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે?

#50. બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે?

Previous
Finish


નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.

GPSC પરીક્ષા – GPSC Exam

શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test

ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test

ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam

GSET પરીક્ષા – Gujarat State Eligibility Test

ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector

અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam

સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam

હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test

ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam

પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam

તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam

જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam

બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam

મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam

નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam

વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam

Also Play Quiz :

ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 4



Spread the love
error: Content is protected !!
Scroll to Top