ભારતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 1, Bharat No Itihas Mcq Quiz, Bharat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ભારતનો ઇતિહાસ |
ક્વિઝ નંબર | 1 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો?
#2. નીચેનામાંથી ક્યા 23 માં જૈન તીર્થંકર છે?
#3. ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઈ હતી?
#4. એલેકઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી?
#5. ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ ક્યો સત્યાગ્રહ કર્યો હતો?
#6. “ધારવાડ સમય’’ કોને કહે છે?
#7. ક્યા યુગને ભારતના ઈતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે?
#8. સંસ્કૃત મહાકાવ્ય ‘મેઘદૂત’ ના સર્જકનું નામ જણાવો.
#9. સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો.
#10. ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’ આ ઘોષણા ક્યા મહાપુરુષે કરી હતી?
#11. મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ) ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.
#12. વિવેકાનંદ શિલા સ્મારક ક્યા રાજ્યમાં આવેલ છે?
#13. ભારતના ક્યા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે?
#14. ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
#15. ‘જયહિન્દ’ સૂત્ર ક્યા રાજનેતાએ આપ્યું છે?
#16. ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઈન્ડિયા’ સૂત્ર ક્યા નેતાએ આપ્યું?
#17. ભારતના ક્યા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે?
#18. ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું?
#19. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ … દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી?
#20. નીતિશતકની રચના કોણે કરી છે?
#21. ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું?
#22. ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા?
#23. દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
#24. નીચેનામાંથી ક્યું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે?
#25. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે?
#26. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતો છે?
#27. અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું?
#28. ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને………….કહેવામાં આવતા હતાં.
#29. કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી ક્યા બે મહત્ત્વના રાજકીય કેન્દ્રો હતા?
#30. વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે?
#31. ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી?
#32. નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે?
#33. જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા?
#34. મલાયા ખાતે ‘ઈન્ડિયન નેશનલ આર્મી’ (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર કોને આવ્યો.
#35. ‘સયુરઘલ’નો અર્થ શું છે?
#36. થીયોસોફીકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે?
#37. આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે?
#38. કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે?
#39. જૈન ધર્મનો કયો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે?
#40. બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ‘ચાર ઉમદા સત્યો’ શેના પર આધારિત છે?
#41. ‘સોનધાર’ નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી?
#42. નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું?
#43. ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ ન હતા?
#44. નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી?
#45. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી?
#46. નીચેના પૈકી ક્યું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે?
#47. અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો?
#48. વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે?
#49. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી?
#50. ક્યા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
GPSC પરીક્ષા – GPSC Exam
શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 1