વિશ્વની ભૂગોળ MCQ QUIZ ભાગ 1, Vishvani Bhugol Mcq Quiz, Gk online Test in Gujarati with Answers, Gujarati Gk Quiz, Girish Education Quiz, Girish Education Mcq Quiz.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે વિશ્વની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | વિશ્વની ભૂગોળ |
ક્વિઝ નંબર | 1 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે?
#2. પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે?
#3. સમુદ્રમાં નીચેના પૈકી ક્યો ક્ષાર મહત્તમ હોય છે?
#4. વિષુવવૃત્ત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે?
#5. વિશ્વના મોટા ભાગના ગરમ રણ કયા અક્ષાંસ વચ્ચે આવેલાં છે?
#6. કર્કવૃત્ત અને મકરવૃત્ત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે?
#7. બ્રાઝીલના એમેઝોન તટપ્રદેશને ક્યા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે?
#8. નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે?
#9. રશિયા અને યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાને જોડતી સામુદ્રી ધુનીનું નામ આપો.
#10. ક્યા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી?
#11. ફાટ ખીણની રચનામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા મદદ કરે છે?
#12. ક્ષેત્રફળની દૃષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ ક્યો છે?
#13. નીચેનામાંથી ક્યા દેશોમાંથી હિમાલય પસાર થાય છે?
#14. બોસ્નિયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે?
#15. પૃથ્વીનો અંદાજીત પરિધ કેટલો છે?
#16. વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે?
#17. પૃથ્વીની ફરવાની દિશા………………છે.
#18. ભૂમધ્ય રેખા, કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય ક્યા ખંડમાંથી પાર થાય છે?
#19. સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે?
#20. બર્માનું નવું નામ શું છે?
#21. સૂર્ય – ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે?
#22. યુક્રેનનો ક્યો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ – 2014માં જોડાયો?
#23. ક્યા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે?
#24. પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવેલ છે?
#25. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
#26. પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે?
#27. ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?
#28. ગ્રીનીચ કયા દેશમાં આવેલું છે?
#29. સૌથી મોટું અક્ષાંશ વૃત કયું છે?
#30. રાત્રી દરમ્યાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહેવાય છે?
#31. કયો મહાસાગર સૌથી વિશાળ છે?
#32. વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે?
#33. દુનિયામાં સૌથી વધારે ગરમી કયા પડે છે?
#34. એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે?
#35. બ્રહ્મદેશનું હાલનું નામ શું છે?
#36. પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે?
#37. જાપાનનું બીજું નામ શું છે?
#38. વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે?
#39. વિશ્વમાં સૌથી વધારે રબર ક્યા દેશમાં પેદા થાય છે?
#40. દુનિયામાં સૌથી વધુ ટોર્નેડો હવાનું તોફાન ક્યા દેશમાં થાય છે?
#41. કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે?
#42. દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે?
#43. નીચેના પૈકી કયાં બંદર (port) ને કોફી પોર્ટ (coffee port) તરીકે ઓળખવામાં આવે છે?
#44. નીચેના પૈકી કયા દેશને સૌથી લાંબો દરિયા કિનારો છે?
#45. રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે?
#46. જિબ્રાલ્ટરની સામુદ્રધુની ક્યા બે જળક્ષેત્રોને જોડે છે?
#47. યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે?
#48. ક્યો દેશ સહકારી ડેરીનો દેશ ગણાય છે?
#49. નીચેના પૈકી કયું ‘‘યુનાઈટેડ કિંગ્ડમ’’નો ભાગ નથી?
#50. દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર ક્યા બે સમુદ્રોને જોડે છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :