ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 1, Gujarat No Itihas Mcq Quiz, Gujarat No Itihas Mcq Quiz with Answers, Online Test Gujarati, GK Test Gujarati, Gujarati Quiz Online, Gk Quiz Gujarati
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો ઇતિહાસ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતનો ઇતિહાસ |
ક્વિઝ નંબર | 1 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ ક્યા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો?
#2. એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના ક્યા દેશી રાજ્યમાં નોકરી કરી હતી?
#3. 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી?
#4. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી?
#5. ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા?
#6. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું?
#7. ‘સંઘર્ષકાળમાં ગુજરાત’ પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે?
#8. ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો. I. મૈત્રક II. યાદવ III. સોલંકી IV. ચાવડા
#9. મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા………વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી.
#10. નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? (1) કસ્તુરબા (2) મણીબેન પટેલ (3) મૃદુલા સારાભાઈ (4) પુષ્પાબેન મહેતા
#11. ગુજરાતમાં ક્યા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે?
#12. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે – આ વિધાન કોનું છે?
#13. ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો…… એ નાખ્યો હતો.
#14. જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?
#15. ગીરનારનો શિલાલેખ…….સમયનો છે.
#16. જૂનાગઢનું સુદર્શન તળાવ ક્યા કાળ દરમિયાન બંધાયું હતું?
#17. ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા?
#18. જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી ક્યા રાજાનો ઉલ્લેખ નથી?
#19. ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો?
#20. આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું?
#21. કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર)………..રોજ અસ્તિત્વમાં આવ્યું.
#22. ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ………..હતું.
#23. 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ ક્યા થયું હતું?
#24. 1857ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટિશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે? (i) બરોડાના ગાયકવાડ (ii) ઈડરના રાજા (iii) રાજપીપળાના રાજા (iv)નવાનગરના જામ (v) રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી-I
#25. ગુજરાતના કયા શાસકે મહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી?
#26. નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી?
#27. નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો. (1) ભીમદેવ-I (2) કુમારપાળ (3) સિદ્ધરાજ (4) દુર્લભરાજ
#28. ગુજરાતના નીચેના પૈકી કયા સુલ્તાને માળવા જીત્યું?
#29. ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી?
#30. ‘ભાવનગર દરબાર સેવિંગ બેંક’ ની સ્થાપના કોણે કરી?
#31. એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી.
#32. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા ‘ખાન બહાદુર મેડલ’ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.
#33. કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?
#34. ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું?
#35. નીચેના પૈકી ક્યા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા?
#36. મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌ પ્રથમ ક્યા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી?
#37. માનવધર્મસભાની સ્થાપના કોણે કરી?
#38. નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહો (હોસ્ટેલ)નું નિર્માણ થયેલ છે?
#39. ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો?
#40. ગુજરાતના સત્યાગ્રહીઓમાં ‘ડુંગળીચોર’ તરીકે કોણ પ્રસિદ્ધ છે?
#41. યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો?
#42. ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી?
#43. બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક ક્યું હતું?
#44. મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા?
#45. સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું ક્યું બંદર વિખ્યાત હતું?
#46. 1947માં ગુજરાતના ક્યા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો?
#47. ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો?
#48. ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના ક્યા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી?
#49. નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે?
#50. ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 2
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1