ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 1, Gujarat No Sanskrutik Varso Mcq Quiz, Gujarat No Sanskrutik Varso Test, Online Test Gujarati, GK Test Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસો |
ક્વિઝ નંબર | 1 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.
#1. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે?
#2. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે?
#3. ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો.
#4. ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું?
#5. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે?
#6. પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો.
#7. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક ક્યું?
#8. ગુજરાતનું ક્યું શહેર ‘સાક્ષરભૂમિ’ તરીકે ઓળખાયેલું છે?
#9. ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું ક્યું છે?
#10. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે?
#11. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે?
#12. ગુજરાતના ક્યા શહેરની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે?
#13. ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે?
#14. નીચેનામાંથી ગુજરાતનું ક્યું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે?
#15. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે?
#16. સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ-ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે?
#17. ‘પીથોરો’ કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે?
#18. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે?
#19. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા?
#20. ‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા?
#21. મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતાં?
#22. ‘સીતાજીની કાંચળી’ ના લેખક કોણ છે?
#23. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે?
#24. ગુજરાતનાં કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે?
#25. જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો ‘શીખામણિયો’ તરીકે ઓળખાતા હતા?
#26. વોટસન સંગ્રહાલય કયાં આવેલું છે?
#27. બન્ને વિધાનો વાંચો અને નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો. (1) રણછોડભાઈ ઉદયરામ ‘રણછોડ આમલીખાઉ’ તરીકે જાણીતા છે. (2) ‘લક્ષ્મી વિજય ડ્રામા ગ્રુપ’ ના સભ્ય રણછોડદાસ ગુજરાતી નાટકના શેક્સપિયર તરીકે ખ્યાતનામ છે.
#28. ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે?
#29. ‘અજરખ’ છાપકામ શેના ઉપર થાય છે?
#30. આઈ.આઈ.એમ. અમદાવાદ આર્કિટેક્ટ કોણ છે?
#31. ‘‘જનતા વોચ’’ કોને દોરી હતી?
#32. કચ્છ ભિંતચિત્ર કહેવાય……………છે.
#33. વિતનચિત્ર એટલે……………
#34. નીચેના પૈકી ક્યા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે?
#35. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?
#36. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતાં?
#37. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું?
#38. ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા ‘પિતા’ તરીકે કોણ વિખ્યાત છે?
#39. બાપ્સ (BAPS) નું પ્રથમ મંદિર કયાં આવેલું છે?
#40. ‘પ્રણામી સંપ્રદાય’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો ?
#41. પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ…..
#42. પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાત ક્યા નામે ઓળખાતું હતું?
#43. ‘ચિત્રવિચિત્રનો મેળો’ ક્યા યોજાય છે?
#44. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે?
#45. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ (યહુદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે?
#46. નીચેના પૈકી ક્યું નૃત્ય પુરુષ પ્રધાન છે?
#47. ‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે?
#48. ક્યા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી?
#49. કોટવાલની શી ફરજ હતી?
#50. ગુજરાતમાં સર્વપ્રથમ ‘સફાઈ વિદ્યાલય’નો પ્રારંભ ક્યાં થયો હતો?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ QUIZ ભાગ 2
ગુજરાતના જિલ્લા MCQ QUIZ ભાગ 1