ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz । Std 6 Social Science Unit 14 Mcq Quiz

Spread the love

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz, Std 6 Social Science Unit 14 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 14 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 14વિવિધતામાં એકતા
MCQ :30
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે?

#2. પંજાબના લોકો કયો ધર્મ પાળે છે?

#3. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં લોકો કઈ ભાષા બોલે છે?

#4. કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે?

#5. તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે?

#6. કેરલમાં લોકો કઈ ભાષા બોલે છે?

#7. ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે?

#8. કેરલનું જાણીતું નૃત્ય કયું છે?

#9. તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે?

#10. અસમનું જાણીતું નૃત્ય કયું છે?

#11. ઘુમ્મર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે?

#12. “જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.” આ વિધાન કોણે કહ્યું છે?

#13. સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

#14. ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે?

#15. ભારતનું રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ ના રચયિતા કોણ છે?

#16. સમાજમાં કેટલાક લોકો શિક્ષણ લે છે, જ્યારે કેટલાક લોકો શિક્ષણ લેતા નથી ત્યારે શું ઉત્પન્ન થાય છે?

#17. સામાન્ય રીતે જોવા મળે છે કે ગ્રામીણ લોકો…..

#18. ‘તેઓ મોટા ભાગે કુરિવાજોનો ભોગ બને છે.’ આ વિધાન સામાન્ય રીતે કોની સાથે સાંકળવામાં આવે છે?

#19. જ્ઞાતિપ્રથાના નિયમો એવા હતા કે તથાકથિત ‘અસ્પૃશ્યો’ને કયું કામ કરવાની છૂટ ન હતી?

#20. કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે?

#21. હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું.

#22. ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે?

#23. જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો કયું નૃત્ય કરતા હશે?

#24. તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે?

#25. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં લોકો કઈ ભાષા બોલે છે?

#26. કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે?

#27. તમિલનાડુમાં લોકો કઈ ભાષા બોલે છે?

#28. સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?

#29. ભારતમાં કેટલા ધર્મના અનુયાયીઓ રહે છે?

#30. ભારતનું રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ ના રચયિતા કોણ છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top