ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz । Std 6 Social Science Unit 10 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 10 Mcq Quiz, Std 6 Social Science Unit 10 Mcq Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10 નાં MCQ પ્રશ્નોની Quiz રમી શકશો.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 10પૃથ્વીનાં આવરણો
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%

Results

-

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સમીક્ષા કરવા માટે થોડો સમય ફાળવો અને આગલી વખતે વધુ મજબૂત બનીને આવો સફળતા અવશ્ય મળશે.

#1. સૌરપરિવારમાં કયો ગ્રહ અજોડ છે?

#2. પૃથ્વીનાં મુખ્ય કેટલાં આવરણો છે?

#3. ‘મૃદા' શબ્દનો શો અર્થ થાય છે?

#4. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

#5. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે?

#6. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

#7. મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે?

#8. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે?

#9. આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ' કહે છે?

#10. પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી?

#11. પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત છે?

#12. વાતાવરણમાં ઑક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

#13. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

#14. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

#15. વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે ?

#16. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

#17. વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?

#18. નીચેના પૈકી કયો વાયુ સ્વાથ્યવર્ધક છે?

#19. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે?

#20. પૃથ્વીના ક્યા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે?

#21. પૃથ્વીના ક્યા આવરણથી રેડિયો અને દૂરદર્શનનાં પ્રસારણો શક્ય બને છે?

#22. પૃથ્વીના ક્યા આવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઊઠી નાશ પામે છે?

#23. પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે ‘કુદરતી ઢાલ’ ની ગરજ સારે છે?

#24. સૌરપરિવારનો કયો ગ્રહ ‘જીવાવરણ’ ધરાવે છે?

#25. પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે?

#26. ક્ષેત્રફળમાં દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે?

#27. લક્ષદ્વીપ અને માલદીવ કયા મહાસાગરમાં આવેલા છે?

#28. પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી?

#29. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?

#30. વાતાવરણનો કયો વાયુ ઑક્સિજન વાયુના જલદપણાને મદદ કરે છે?

#31. વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે?

#32. કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?

#33. ખડકો અને ઘન પદાર્થની બનેલ આવરણ કયા નામે ઓળખાય છે?

#34. હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ આવરણ છું.

#35. નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલ છે?

#36. નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલ નથી?

#37. પૃથ્વીનાં મુખ્ય કેટલાં આવરણો છે?

#38. ‘મૃદા' શબ્દનો શો અર્થ થાય છે?

#39. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

#40. સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે?

#41. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?

#42. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

#43. વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે ?

#44. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?

#45. વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?

#46. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે?

#47. પૃથ્વીના ક્યા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે?

#48. પૃથ્વીના ક્યા આવરણથી રેડિયો અને દૂરદર્શનનાં પ્રસારણો શક્ય બને છે?

#49. પૃથ્વીના ક્યા આવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઊઠી નાશ પામે છે?

#50. પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે ‘કુદરતી ઢાલ’ ની ગરજ સારે છે?

Finish

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 11 Mcq Quiz