વિશ્વની ભૂગોળ MCQ QUIZ ભાગ 2, Vishvani Bhugol Mcq Quiz, Gk online Test in Gujarati with Answers, Gujarati Gk Quiz, Girish Education Quiz, Girish Education Mcq Quiz.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે વિશ્વની ભૂગોળ MCQ પ્રશ્નોની QUIZ રમી શકશો.
વિષય | વિશ્વની ભૂગોળ |
ક્વિઝ નંબર | 2 |
કુલ પ્રશ્નો | 50 |
પાસ થવાની ટકાવારી | 60% |
#1. દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ “ટ્રાન્સસાઈબીરીયન લાઈન” ક્યાં દેશમાં આવેલો છે?
#2. આપણાં દેશના જેમ ભારત તથા INDIA તરીકે બે નામો છે તેમ નીચે દર્શાવેલ દેશો પૈકી કયા દેશનું બીજું નામ ખોટું છે?
#3. TAPI કહેવાતી પાઇપલાઇનના પ્રોજેકટમાં કેટલા દેશોને નેચરલ ગેસ મળશે?
#4. સૂર્યના ગર્ભમાં દ્રવ્ય…………….અવસ્થામાં હોય છે.
#5. કઈ નદી ચીનની દિલગીરી તરીકે પણ જાણીતી બની છે?
#6. કયા પ્રકારની વર્ષામાં નીચે પડતા બરફકણો પોચા કે અર્ધથીજેલી અવસ્થામાં હોય છે?
#7. દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યા આવેલી છે?
#8. યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ “ગ્રાંડ કેન્યોન” તરીકે જગપ્રસિદ્ધ છે?
#9. સમુદ્રમાં તળીયે થતા જ્વાળમુખી વિસ્ફોટ અથવા ભૂંકપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાં ને શું કહે છે?
#10. નીચેના પૈકી ક્યા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે?
#11. સૌથી વધુ સમય પટ્ટા (ટાઈમ ઝોન) ક્યા દેશમાં છે?
#12. બગદાદ શહેર (Baghdad City) કઈ નદીના કિનારે આવેલ છે?
#13. ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે?
#14. નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે?
#15. નીચેના ક્યા દેશોના સમુહમાંથી – વિષુવવૃત્ત પસાર થાય છે?
#16. નીચેના ક્યા દેશની સીમા ઉપર “મેડીટેરીનીયન સી’’ આવેલ નથી?
#17. નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી?
#18. ફીઝી ટાપુ કોનો ભાગ છે?
#19. નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી?
#20. વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે?
#21. સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું?
#22. ધી રેડ ક્લીફ લાઈન ક્યા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે?
#23. નીચે દર્શાવેલ પ્રાણીઓ પૈકી ક્યું પ્રાણી ઠંડા પ્રદેશનું પ્રાણી નથી?
#24. નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દૃષ્ટિએ નાનામાં નાનો દેશ ક્યો છે?
#25. એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે?
#26. વોશિંગ્ટન ક્યા નદીના કિનારે વસેલ છે?
#27. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપીયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા?
#28. નાઈલ નદી’ બાબતે ક્યુ વિધાન સાચુ નથી?
#29. પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે?
#30. માઉન્ટ બ્લેક એ ક્યા દેશમાં આવેલું સૌથી ઊંચુ શિખર છે?
#31. ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે ક્યો દેશ આવે છે?
#32. પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે?
#33. સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી?
#34. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત પર કલાકના કેટલા કિમીની ઝડપે ફરે છે?
#35. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર વાસ્કો-દ-ગામાને ક્યા હિન્દી ખલાસીની મદદ મળી હતી?
#36. વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કોણ કરે છે?
#37. તમારું ઘર પૃથ્વીના ક્યા આવરણ ઉપર બાંધવામાં આવેલું છે?
#38. કાળગુર્લી અને કુલગાર્ડી શું છે?
#39. 0° રેખાંશવૃત ક્યા દેશમાંથી પસાર થાય છે?
#40. કર્કવૃત કે મકરવૃત્ત પસાર ન થતું હોય તેવો ખંડ ક્યો છે?
#41. ભારતનો ક્યો પાડોશી દેશ ISLAND OF JEMS (રત્નદીપ) અથવા પૂર્વના મોતી તરીકે ઓળખાય છે?
#42. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે?
#43. ટેક્સાસ રાજ્યમાં ફૂંકાતા અતિશય ગતિ વેગવાળા ચક્રવાતોને ક્યા નામે ઓળખવામાં આવે છે?
#44. કદમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી એમેઝોન નદી ક્યા ખંડમાં આવેલી છે?
#45. બે રેખાંશવૃત્તો વચ્ચેનું અંતર ફક્ત………….. ઉપર આશરે 111 કિમીનું હોય છે?
#46. વાયવ્ય ચીનના પીળી માટીના મેદાનો ક્યા નામથી ઓળખાય છે?
#47. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલું સરોવર ક્યું છે?
#48. સૌથી વધુ લાંબા દરિયા કિનારાવાળો દેશ ક્યો છે?
#49. આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત ક્યો છે?
#50. વિશ્વનો એવો ક્યો ખંડ છે જ્યાથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત પસાર થાય છે?
નીચે આપેલ પરિક્ષાઓમાં આ Mcq Quiz ઉપયોગી થશે.
- GPSC પરીક્ષા – GPSC Exam
- શિક્ષક લાયકાત પરીક્ષા (TAT) – Teacher Aptitude Test
- ટિચર એલિજીબિલિટી ટેસ્ટ (TET) – Teacher Eligibility Test
- ગુજરાત ગૌણ સેવા પરીક્ષા (GSSSB) – Gujarat Subordinate Service Exam
- GSET પરીક્ષા – Gujarat State Eligibility Test
- ગુજરાત પંચાયત પરીક્ષા (GPSSB) – Gujarat Panchayat Service Exam
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) – Police Sub Inspector
- અસિસ્ટન્ટ સેકશન ઓફિસર પરીક્ષા (ASO) – Assistant Section Officer Exam
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરીક્ષા (GSRTC) – Gujarat State Road Transport Exam
- સ્ટાફ સિલેકશન પરીક્ષા (SSC) – Staff Selection Exam
- હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ પરીક્ષા (HMAT) – Head Master Aptitude Test
- ડિપ્યુટી સેકશન ઓફિસર (DySO) – Deputy Section Officer Exam
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા – Police Constable Exam
- તલાટી મંત્રી પરીક્ષા – Talati Exam
- જ્યૂનિયર કલાર્ક પરીક્ષા – Junior Clerk Exam
- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા – Forest Guard Exam
- બિન સચિવાલય કલાર્ક પરીક્ષા – Bin Sachivalay Clerk Exam
- મામલતદાર પરીક્ષા – Revenue Talati Exam
- નાયબ મામલતદાર પરીક્ષા – Nayab Mamlatdar Exam
- વિદ્યાસહાયક ભરતી પરીક્ષા – Vidhyasahayak Recruitment Exam
Also Play Quiz :