ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz, Std 9 Social Science Unit 6 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 6 | 1945 પછીનું વિશ્વ |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. ………………..ના દિવસે સંયુક્ત રાષ્ટ્રો(United Nations)ની સ્થાપના થઈ.
#2. સોવિયેત યુનિયને…………….ના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો.
#3. રશિયાએ……………..નામના લશ્કરી સંગઠનની રચના કરી.
#4. ……………..ની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.
#5. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં…………….ની ચળવળો શરૂ થઈ ચૂકી હતી.
#6. તટસ્થ રાષ્ટ્રોએ………………….નો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું.
#7. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને………………વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.
#8. ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં…………………જાળવવાનું છે.
#9. મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી…………..નામનું લશ્કરી જૂથ રચાયું.
#10. દ્વિતીય વિશ્વયુદ્ધનું આફ્રિકાના……………..દેશો માટે સુખદ પરિણામ આવ્યું.
#11. ભારતના પ્રથમ વડા પ્રધાન………….. ના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશનીતિ અપનાવી.
#12. આજે વિશ્વના સૌથી વધુ દેશો……………જૂથના સભ્યો છે.
#13. પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ…………..તરીકે ઓળખાય છે.
#14. 11 માર્ચ, 1985માં………………..સોવિયેત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા.
#15. …………….એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત છે.
#16. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?
#17. ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે?
#18. એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?
#19. ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતા?
#20. બિનજોડાણવાળી ચળવળને કોણે મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું?
#21. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે?
#22. ‘પેરેસ્ટ્રોઇક્રા’ એટલે…………….
#23. કઇ ઘટના 20મી સદીની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે.
#24. સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા?
#25. ભારતે ઈ. સ. 1949માં કયા દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી?
#26. નેપાલમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો?
#27. કયા દેશના નવસર્જનમાં ભારતનો સિંહફાળો છે?
#28. સંયુક્ત રાષ્ટ્રી(યુ.એન)ની વિધિવત સ્થાપના ક્યારે થઇ?
#29. એપ્રિલ, 1949માં વિશ્વમાં કયાં લશ્કરી સંગઠનની રચના થઈ?
#30. ઈ. સ. 1954માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ?
#31. મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણા અને નેતાગીરી હેઠળ કયા લશ્કરી જૂથની રચના થઇ?
#32. સોવિયેત યુનિયને કયા લશ્કરી સંગઠનની રચના કરી?
#33. ક્યૂબાની નાકાબંધી ક્યા દેશે કરી?
#34. બર્લિન ક્યા દેશની રાજધાની છે?
#35. એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?
#36. સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી ક્યારે કરી?
#37. સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય કયું છે?
#38. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.
#39. ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય શું છે?
#40. ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો?
#41. ઈ. સ. 1971માં ભારતે કયા દેશને સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં મદદ કરી હતી?
#42. નીચેના દેશોમાંથી કયા દેશ સાથે ભારત પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે?
#43. નિઃશસ્ત્રીકરણનો ઉત્તમ હેતુ શો છે?
#44. વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિએ માત્ર રશિયાને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું?
#45. કયા દેશે સંયુક્ત રાષ્ટ્રોમાં જમ્મુ-કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે?
#46. આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે?
#47. તટસ્થ રાષ્ટ્રોએ………………….નો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું.
#48. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને………………વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.
#49. …………….એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત છે.
#50. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz