ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz, Std 9 Social Science Unit 5 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 5 | ભારત : આઝાદી તરફ પ્રયાણ |
MCQ : | 60 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. સાયમન કમિશનમાં કુલ……………..સભ્યો હતા.
#2. અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે……………….. નું અવસાન થયું.
#3. ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને………………તરીકે ઊજવવામાં આવે છે.
#4. ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ………………..નો સત્યાગ્રહ શરૂ કર્યો.
#5. ……………એ દાંડીકૂચની તુલના ગૌતમ બુદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે કરી હતી.
#6. ………………….ની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્ત્વની ચળવળ હતી.
#7. ગાંધીજીએ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે……………….. ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.
#8. …..……………..એ કૉંગ્રેસ છોડીને ‘ફોરવર્ડ બ્લોક’ નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
#9. સિંગાપુરના હિંદીઓએ સુભાષચંદ્ર બોઝને………………..નું હુલામણું નામ આપ્યું.
#10. …………… એ ભારતનાં દેશી રાજ્યોનું ‘ભારતીય સંઘ’ માં વિલીનીકરણ કર્યું.
#11. જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ……………ના હિમાયતી હતા.
#12. ……………નાં આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.
#13. સુભાષચંદ્ર બોઝે…………….રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો.
#14. સુભાષચંદ્ર બોઝ અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે……………..અને…………..નામ આપ્યાં.
#15. …………………ની યોજના અનુસાર બ્રિટિશ પાર્લમેન્ટે હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.
#16. ……………….સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા.
#17. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?
#18. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું?
#19. સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું?
#20. મૉન્ટ-ફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલાં વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી?
#21. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?
#22. સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને કઈ રીતે અમર બનાવ્યો છે?
#23. ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી?
#24. “કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી.
#25. ‘‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.” આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?
#26. કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવે છે?
#27. ‘કરેંગે યા મરેંગે.’’ ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું?
#28. ‘સરહદના ગાંધી’ કોણ કહેવાયા?
#29. ‘નેતાજી’ નું હુલામણું નામ કોને મળ્યું હતું?
#30. હિંદુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?
#31. સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા?
#32. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી?
#33. ‘નેહરુ અહેવાલ’માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માગણી કરવામાં આવી હતી.
#34. ઈ. સ. 1930માં કૉંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્યની માગણી કરી?
#35. આપણે દર વર્ષે કયા દિવસને ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવીએ છીએ?
#36. ગાંધીજીએ દાંડીયાત્રા શા માટે શરૂ કરી?
#37. ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઇ?
#38. આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
#39. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી?
#40. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ ‘હિંદ છોડો’ ને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?
#41. કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો?
#42. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો?
#43. સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું?
#44. સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે કયા નામ આપ્યાં.
#45. હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી?
#46. ‘હિંદ સ્વાતંત્ર્યધારો’ કોણે પસાર કર્યો?
#47. ભારતના દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી?
#48. પ્રો. અગ્રવાલ કયા રિપોર્ટને વર્તમાન ભારતીય બંધારણની ‘બ્લુ પ્રિન્ટ’ કહે છે.
#49. ‘‘આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” એમ કોણે કહ્યું હતું?
#50. ‘ચલો દિલ્લી’નું સૂત્ર કોણે આપ્યું હતું?
#51. અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?
#52. બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ ક્યા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?
#53. ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને………………તરીકે ઊજવવામાં આવે છે.
#54. ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ………………..નો સત્યાગ્રહ શરૂ કર્યો.
#55. સુભાષચંદ્ર બોઝે…………….રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો.
#56. સુભાષચંદ્ર બોઝ અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે……………..અને…………..નામ આપ્યાં.
#57. “કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી.
#58. ‘‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.” આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?
#59. સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા?
#60. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz