ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz, Std 9 Social Science Unit 4 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 4 | ભારતની રાષ્ટ્રીય ચળવળો |
MCQ : | 40 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. બ્રિટિશ શાસન સમયે………………. સૌથી મોટો પ્રાંત હતો.
#2. ………………..આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.
#3. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત………………કરી.
#4. શ્રી અરવિંદ ઘોષે………………..નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી.
#5. જલિયાંવાલા બાગ………….શહેરમાં આવેલો છે.
#6. ગાંધીજીએ………………..ને ‘કાળો કાયદો’ કહ્યો હતો.
#7. ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ……………..અને………………હતા.
#8. અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ………………પક્ષની રચના કરી.
#9. ………………ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા.
#10. જૂન, 1925માં…………નું અવસાન થતાં ‘સ્વરાજ્ય પક્ષ’ નબળો પડ્યો.
#11. વાઈસરૉય……………..એ બંગાળના બે ભાગલા પાડ્યા.
#12. કેટલાક લેખકો વાઇસરૉય……………….ને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે.
#13. જલિયાંવાલા બાગના હત્યાકાંડનો કરનાર…………….હતો.
#14. ……………….બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું.
#15. …………….આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિંદી ભાષાને મહત્ત્વ મળ્યું.
#16. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો?
#17. કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના જનક’ કહે છે?
#18. ‘પાકિસ્તાનના સાચા સર્જક મહંમદઅલી ઝીણા કે રહિમતુલ્લા નહિ; પરંતુ…………………જ હતા.
#19. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી?
#20. ‘‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ.’’ આ વિધાન કોણે કહ્યું હતું?
#21. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી?
#22. પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?
#23. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?
#24. કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નષ્ટ થયું?
#25. અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની ‘કૈસરે હિંદ’ની ઉપાધિનો ત્યાગ કર્યો?
#26. કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા?
#27. કયા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?
#28. સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું?
#29. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું?
#30. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી?
#31. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?
#32. પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી?
#33. રશિયાના ક્યા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું?
#34. જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?
#35. જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?
#36. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કયા એક ક્રાંતિકારી નહોતા?
#37. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?
#38. કયો નવો પક્ષ સ્થપાતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ?
#39. કઈ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગ્રત કરવામાં પ્રેરકબળ પૂરું પાડ્યું?
#40. સ્વરાજ્ય પક્ષનો હેતુ શો હતો?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz