ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz । Std 9 Social Science Unit 3 Mcq Quiz

Spread the love

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz, Std 9 Social Science Unit 3 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક……………હતું.

#2. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને………………નો સમન્વય હતો.

#3. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી……………..ની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

#4. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન………………….એ જાપાનનાં હિરોશીમાં અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.

#5. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી………………..ધરીની રચના કરી.

#6. …………………ના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ.

#7. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યૂ.એસ.એ.ના…………………શહેર ખાતે આવેલું છે.

#8. ………………….નો દિવસ યુ.એન. ડે (United Nations Day) તરીકે વિશ્વભરમાં ઊજવાય છે.

#9. જર્મન પ્રજા હિટલરને………………માનતી હતી.

#10. નાઝી પક્ષના સૈનિકો……………….રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા.

#11. જાપાનની……………..પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહિ.

#12. જર્મનીના સરમુખત્યાર………………..એ વર્સેલ્સની સંધિને ‘કાગળનું ચીંથરું’ કહીને ફગાવી દેવાની હાકલ કરી.

#13. હિટલરની………………નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી.

#14. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ………………અને…………….એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું.

#15. ………………. સંયુક્ત રાષ્ટ્રો(UN)નું સૌથી મોટું અંગ છે.

#16. ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?

#17. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું?

#18. મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો?

#19. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો?

#20. જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી?

#21. નીચેનામાંથી સાચું વિધાન શોધો.

#22. જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબૉમ્બ ફેંક્યા?

#23. સંયુક્ત રાષ્ટ્રો (UN) નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?

#24. વિશ્વભરમાં દર વર્ષે ક્યા દિવસને ‘યુ.એન. દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે?

#25. આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે?

#26. નીચેનામાંથી કયા રાષ્ટ્રે ‘વીટો’ (Veto) – નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે?

#27. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે?

#28. જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, તે ‘વૉલ સ્ટ્રીટ’ સંકટ ક્યારે આવ્યું હતું.

#29. નાઝી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહન ધારણ કરતો?

#30. વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું?

#31. કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદારી હતી?

#32. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે?

#33. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ ક્યું છે?

#34. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા કોણે બનાવી હતી?

#35. સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિને ઈકોસોક (Ecosoc) પણ કહે છે?

#36. અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનનાં ક્યાં શહેરો પર અણુબૉમ્બ ફેક્યા હતા?

#37. બાજુમાં આપેલ પ્રતીક કઈ સંસ્થાનું છે?

#38. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?

#39. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?

#40. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો બેઠકખંડ છે?

#41. બાજુમાં આપેલ રાષ્ટ્રધ્વજ કોનો છે?

#42. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી……………..ની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

#43. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન………………….એ જાપાનનાં હિરોશીમાં અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.

#44. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી………………..ધરીની રચના કરી.

#45. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ………………અને…………….એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું.

#46. ………………. સંયુક્ત રાષ્ટ્રો(UN)નું સૌથી મોટું અંગ છે.

#47. ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?

#48. નીચેનામાંથી સાચું વિધાન શોધો.

#49. જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબૉમ્બ ફેંક્યા?

#50. સંયુક્ત રાષ્ટ્રો (UN) નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 4 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top