ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz । Std 9 Social Science Unit 2 Mcq Quiz

Spread the love

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz, Std 9 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ઇંગ્લૅન્ડ અને ચીન વચ્ચે થયેલા……………..માં ચીનનો પરાજય થયો.

#2. 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા……………..કૉંગોમાં સત્તા સ્થાપી.

#3. આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં……………નો સમાવેશ થાય છે.

#4. ઈ. સ. 1871ની…………..ની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની.

#5. જર્મન સમ્રાટ…………….ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો.

#6. પ્રથમ વિશ્વયુદ્ધ માટે………….ને જવાબદાર ગણવામાં આવ્યું.

#7. રશિયામાં 22 જાન્યુઆરી, 1905ના દિવસને ઇતિહાસમાં…………….તરીકે ઓળખવામાં આવે છે.

#8. ઈ.સ.1917ની રશિયન ક્રાંતિને……………..ક્રાંતિ કહે છે.

#9. અમેરિકાના રાષ્ટ્રપતિ……………રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું.

#10. છ દાયકા સુધી બિનયુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર…………પાસે રહ્યો હતો.

#11. 19મી સદીમાં……………એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું.

#12. રશિયાના બધા જ……………રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા.

#13. 10 જાન્યુઆરી, ……………..ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી.

#14. યુરોપમાં હવે…………..ની નીતિએ જોર પકડ્યું હતું.

#15. ઑસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીને ‘બ્લૅક હૅન્ડ’ નામની……………ની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હત્યા કરી.

#16. નેધરલૅન્ડ્ઝ, બેલ્જિયમ અને લક્ઝમ્બર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી?

#17. શાના વેપારના કારણે ઇંગ્લૅન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયાં હતાં?

#18. બેલ્જિયમના રાજા લિયોપૉલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી?

#19. આધુનિક વિશ્વની એક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટના કઈ છે?

#20. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા?

#21. પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ કઈ સંધિમાં વવાયાં હતાં?

#22. કોનો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતો?

#23. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો?

#24. ‘શક્તિમાનને જ જીવવાનો હક છે.’ આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો?

#25. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી?

#26. કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે?

#27. ઈ. સ. 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાઈ?

#28. ‘બ્લૅક હૅન્ડ’ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી?

#29. નીચેનામાંથી કયા રાષ્ટ્રને રાષ્ટ્રસંઘમાં સ્થાન મળ્યું નહોતું?

#30. નીચેનામાંથી કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહોતું?

#31. 22 જાન્યુઆરી, 1905ના દિવસને રશિયાના ઇતિહાસમાં…………

#32. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોનું વિશેષ યોગદાન હતું?

#33. લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વમાં માનતો હતો?

#34. પોર્ટુગલ દેશ સ્પેનના રાજા ફિબિટ્સ બીજાના હાથમાં આવી ગયો, કારણ કે……

#35. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. (A) ફ્રાન્સે જર્મની સાથે ફ્રેન્કફર્ટની સંધિ કરી.(B) સૌપ્રથમ ડચ પ્રજાએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં સંસ્થાન સ્થાપ્યું.(C) ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ‘અફીણ વિગ્રહો’ થયા.(D) મિત્રરાષ્ટ્રો અને ધરીરાષ્ટ્રો વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું.

#36. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. (A) રશિયામાં સમાજવાદી બૉલ્શેવિક ક્રાંતિ થઈ.(B) જર્મની સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી.(C) પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું.(D) જર્મન પ્રજાસત્તાકે મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી.

#37. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. (A) વિશ્વશાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.(B) રશિયાના પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી.(C) રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું.(D) જર્મનીએ રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી.

#38. પ્રથમ વિશ્વયુદ્ધ માટે………….ને જવાબદાર ગણવામાં આવ્યું.

#39. રશિયાના બધા જ……………રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા.

#40. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 3 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top