ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz । Std 9 Social Science Unit 16 Mcq Quiz

Spread the love

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 16 Mcq Quiz, Std 9 Social Science Unit 16 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 16આબોહવા
MCQ :60
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?

#2. વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?

#3. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?

#4. પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે?

#5. કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?

#6. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1 °સે તાપમાન ઘટે છે?

#7. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે?

#8. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે?

#9. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે?

#10. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

#11. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે?

#12. ભારત માટે કઈ ઋતુ મહત્ત્વની ગણાય છે?

#13. ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?

#14. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહેવાય?

#15. નીચેના પૈકી કયો દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે?

#16. 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?

#17. 21 જૂને સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?

#18. ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે?

#19. શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઊતરી જાય છે?

#20. નૈઋત્યકોણીય મોસમી પવનોની અરબ સાગરની શાખા કયા પ્રદેશમાં 10 સેમી કરતાં ઓછો વરસાદ આપે છે?

#21. શ્રીગંગાનગર અને અલવરનું ઉનાળાનું તાપમાન કેટલું ઊંચું નોંધાયેલ છે?

#22. બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે?

#23. મુંબઈની આબોહવા સમ છે, કારણ કે…

#24. દિલ્લીની આબોહવા વિષમ છે, કારણ કે…

#25. ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?

#26. ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે?

#27. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે?

#28. ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?

#29. ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?

#30. ભારતમાં વર્ષાઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે?

#31. સામાન્ય રીતે ભારતમાં વર્ષાઋતુનો આરંભ કયા મહિનાથી થાય છે?

#32. ભારતના પશ્ચિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે?

#33. ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે?

#34. મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે?

#35. પૃથ્વીના ધરી નમનને કારણે શું થાય છે?

#36. ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે?

#37. નાગપુરમાં વિષમ આબોહવા અનુભવાય છે, કારણ કે…

#38. શિયાળામાં ઉત્તર ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે…

#39. ‘હિમ’ પડવાથી કયા પાકને નુકસાન થાય છે?

#40. ગુજરાતમાં ‘ઑક્ટોબર હીટ’ની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે?

#41. પૃથ્વીના ધરી નમનને કારણે……………..થાય છે.

#42. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા…………….છે.

#43. દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ………………માં પડે છે.

#44. ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાતે…………આવેલી છે.

#45. શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા………….. પાકને ફાયદાકારક હોય છે.

#46. ……………….ભારતની મહત્ત્વની ઋતુ છે.

#47. ‘ઑક્ટોબર હીટ’ ગુજરાતમાં………………નામે જાણીતી છે.

#48. ……………….પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે.

#49. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં…………….મીટરે 1 °સે અથવા સરેરાશ 1000 મીટરે ……………°સે તાપમાન ઘટે છે.

#50. મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને………………પવનો કહે છે.

#51. 22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો………………પર લંબ પડે છે.

#52. 21 જૂને સૂર્યનાં કિરણો…………….પર લંબ પડે છે.

#53. બે અક્ષાંશો વચ્ચે આશરે…………….કિમીનું અંતર હોય છે.

#54. ભારત ઉત્તર-પૂર્વી……………..પવનોવાળા ક્ષેત્રમાં આવે છે.

#55. ભારતમાં પરંપરાગત રીતે…………………ઋતુઓ ગણવામાં આવે છે.

#56. ભારતમાં ડિસેમ્બરથી……………માસના સમયગાળાને શીતઋતુ કે શિયાળો ગણવામાં આવે છે.

#57. ભારતમાં………….થી મે સુધીના સમયગાળાને ઉનાળો ગણવામાં આવે છે.

#58. ભારતમાં જૂનથી…………… માસ સુધીના સમયગાળાને વર્ષાઋતુ ગણવામાં આવે છે.

#59. વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?

#60. વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 17 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top