ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz, Std 9 Social Science Unit 14 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 9 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 14 | ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – 2 |
MCQ : | 70 |
પાસ થવાની ટકાવારી : | 50% |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે?
#2. ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?
#3. પતકાઈ ટેકરીઓ : અરુણાચલ પ્રદેશ; લુશાઈ …………………
#4. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહે છે?
#5. ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાંપને શું કહે છે?
#6. ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશનાં પૂરનાં મેદાનોના નવા કાંપને શું કહે છે?
#7. અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
#8. છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ કયા રાજ્યમાં છે?
#9. નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
#10. પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણે કયા નામે ઓળખાય છે?
#11. ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ખનીજોનો ભંડાર છે?
#12. પતકાઈ નામની ટેકરી…………….માં આવેલી છે.
#13. નીચેનાંમાંથી કયું વિધાન ખોટું છે? શોધો.
#14. નીચેનામાંથી કયું ખનીજ અધાતુમય ખનીજ છે?
#15. ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે?
#16. કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ ગણાય છે?
#17. હિમાલય પર્વતીય પ્રદેશની ઉત્તર તરફની હારમાળા કયા નામે ઓળખાય છે?
#18. વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે?
#19. નીચેના પૈકી કયો ઘાટ બૃહદ હિમાલયમાં આવેલો છે?
#20. પવિત્ર યાત્રાધામ માનસરોવર ક્યાં આવેલું છે?
#21. ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ, કેદારનાથ વગેરે ઉત્તર ભારતનાં પવિત્ર યાત્રાધામો કઈ પર્વતશ્રેણીમાં આવેલાં છે?
#22. શિવાલિક હારમાળામાં કંકર, પથ્થરો અને જાડા કાંપથી ઢંકાયેલી ખીણ રચનાને સ્થાનિક ભાષામાં શું કહે છે?
#23. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે?
#24. કઈ ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાઓ પૈકીની એક છે?
#25. અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે?
#26. માઉન્ટ આબુ કઈ ગિરિમાળામાં આવેલું હવાખાવાનું સ્થળ છે?
#27. કૃષ્ણા, ગોદાવરી અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે?
#28. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
#29. અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?
#30. કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્નભંડાર છે?
#31. ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ ખનીજોનો ભંડાર છે?
#32. બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે?
#33. લોખંડ, તાંબું, જસત, સોનું, ચાંદી વગેરે ખનીજો કયા ખડકમાંથી મળે છે?
#34. કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ વગેરે કયા ખડકમાંથી મળે છે?
#35. સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે કયા ખડકમાંથી મળે છે?
#36. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?
#37. કઈ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે?
#38. કઈ જમીન અપરિપક્વ અને ઓછા કસવાળી હોય છે?
#39. કયા પ્રકારની જમીનમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે?
#40. નીચેનામાંથી કઈ ધાતુ વજનમાં હલકી છે?
#41. સંચાલનશક્તિ માટે ઉપયોગમાં લેવાતું ખનીજ કયું છે?
#42. પવિત્ર યાત્રાધામ માનસરોવર…………… હિમાલયમાં આવેલું છે.
#43. માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં…………..ની ગિરિમાળા આવેલી છે.
#44. બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને…………….કહે છે.
#45. દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ વિવિધ……………..સંપત્તિથી સમૃદ્ધ છે.
#46. આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર…………….છે.
#47. ખનીજ તેલ……………ખડકોમાંથી મળે છે.
#48. ……………….એ કૃષિપ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે.
#49. ……………..જમીનને ‘રેગુર’ પણ કહેવાય છે.
#50. હિમાલયનું………………વિશ્વનું સર્વોચ્ચ શિખર છે.
#51. ……………..ભારતનું સર્વોચ્ચ શિખર છે.
#52. માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં…………કહે છે.
#53. પતકાઈ નામની ટેકરી…………….માં આવેલી છે.
#54. લુશાઈ નામની ટેકરી………….માં આવેલી છે.
#55. ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશની લંબાઈ આશરે………….કિમી છે.
#56. ………..ને ગંગા નદીનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે.
#57. દખ્ખણના ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમી ભાગો મુખ્યત્વે…………..થી બનેલા છે.
#58. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી…………….સુધી ફેલાયેલું છે.
#59. પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણમાં…………..કહે છે.
#60. દક્ષિણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ…………નાં નામથી જાણીતો છે.
#61. એક કે તેથી વધુ ખનીજોના બનેલા સંગઠિત પદાર્થને………તરીકે ઓળખવામાં આવે છે.
#62. નદીઓના નિક્ષેપણથી તૈયાર થયેલી નવા કાંપની જમીનને…………..તરીકે ઓળખવામાં આવે છે.
#63. નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન……………તરીકે જાણીતી છે.
#64. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત જમીનનો પ્રકાર જણાવો.
#65. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત જમીનનો પ્રકાર જણાવો.
#66. ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા પહાડોનો સાચો ક્રમ કયો છે?
#67. દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલા પહાડોનો સાચો ક્રમ કયો છે?
#68. કીમતી ધાતુમય ખનીજોનો સાચો ક્રમ કયો છે?
#69. વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે?
#70. ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?
Also Play Quiz :
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz