ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz । Std 9 Social Science Unit 12 Mcq Quiz

Spread the love

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 12 Mcq Quiz, Std 9 Social Science Unit 12 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 12ભારતીય લોકશાહી
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે………………….ભારતમાં છે.

#2. ભારતમાં…………..પુખ્તવય મતાધિકાર છે.

#3. સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ…………….ના સિદ્ધાંત પર આધારિત છે.

#4. …………………લોકશાહીનો આધારસ્તંભ છે.

#5. પ્રબળ અને સંગઠિત……………..નું લોકશાહીમાં ખૂબ મહત્ત્વ છે.

#6. ચૂંટણીઓ લોકશાહીની………………….છે.

#7. ભારતમાં ચૂંટણી………………મતદાન દ્વારા થાય છે.

#8. ભારતમાં બહુપક્ષીય…………..છે.

#9. જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તે………………..પક્ષો કહેવાય છે.

#10. 10 માર્ચ, 2014 સુધીમાં ભારતમાં……………………રાજકીય પક્ષો નોંધાયા છે.

#11. ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત………………ઉમેદવારો ચૂંટણી લડે છે.

#12. ભારતની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા…………….અને પાયાનો એકમ……………..છે.

#13. ચૂંટણી………..ને જીવંત અને ધબકતી રાખે છે.

#14. આપણા દેશમાં પ્રાતિનિધિક…………………..છે.

#15. આપણા દેશમાં……………….લોકશાહી શાસનવ્યવસ્થા છે.

#16. યૂ.એસ.એ.માં…………………લોકશાહી શાસનવ્યવસ્થા છે.

#17. સત્તાપક્ષ અને વિરોધપક્ષ…………..રથનાં બે પૈડાં છે.

#18. વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે?

#19. આપણા દેશમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારમાં…………….સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.

#20. નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે?

#21. ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે?

#22. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થાય છે?

#23. લોકમતના ઘડતર માટે………………..માધ્યમ ઓછું અસરકારક છે.

#24. EVMનું સાચું (પૂરું) નામ……………….છે.

#25. જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે, તેને કેવા પક્ષો કહેવાય?

#26. લોકશાહીને જીવંત કોણ રાખે છે?

#27. કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે?

#28. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે?

#29. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે?

#30. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે?

#31. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વીજાણુ માધ્યમ છે?

#32. ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે?

#33. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે?

#34. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી?

#35. નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ છે?

#36. સંસદીય સરકાર સંપૂર્ણપણે કોને જવાબદાર છે?

#37. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણીપંચ દ્વારા થાય છે?

#38. વિશ્વના બધા લોકશાહી દેશો કરતાં વધારે………………….ભારતમાં છે.

#39. ભારતમાં…………..પુખ્તવય મતાધિકાર છે.

#40. સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ…………….ના સિદ્ધાંત પર આધારિત છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top