ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz । Std 9 Social Science Unit 1 Mcq Quiz

Spread the love

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 1 Mcq Quiz, Std 9 Social Science Unit 1 Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ……………જીતી લીધું.

#2. વાસ્કો-દ-ગામાએ ઈ. સ………………. માં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.

#3. ઈ. સ. 1773માં બ્રિટિશ પાર્લમેન્ટે…………….ધારો પસાર કર્યો.

#4. ભારતના ઇતિહાસમાં……………..‘મૈસૂરના વાઘ’ તરીકે જાણીતો છે.

#5. કૉર્નવોલિસ પછી……………ભારતનો ગવર્નર જનરલ બન્યો.

#6. સર જ્હૉન શૉરે અપનાવેલી……………ની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી.

#7. ………………..યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી.

#8. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના માટે…………ભલામણ કરી.

#9. પોર્ટુગીઝ નાવિક…………ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી.

#10. બંગાળના નવાબ……….…ના રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા.

#11. વૉરનહેસ્ટિંગ્સ પછી……………ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યો.

#12. ગવર્નર જનરલ સર જ્હૉન શૉરના સમયમાં…………. વધુ શક્તિશાળી બન્યા.

#13. ગવર્નર જનરલ…………. ‘જીત, જપ્તી અને ખાલસાનીતિ’ અપનાવી.

#14. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે……………પણ હતો.

#15. ઈ. સ. 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે…………..વચ્ચે શરૂ થઈ.

#16. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્યાયી…………….નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો.

#17. ………….. ના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ.

#18. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું?

#19. તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતાં યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી?

#20. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?

#21. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

#22. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?

#23. ભારતના ઇતિહાસમાં ‘મૈસૂરના વાધ’ તરીકે કોણ ઓળખાય છે?

#24. કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી?

#25. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો?

#26. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?

#27. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ ક્યાં શહેરોમાં શરૂ થઈ?

#28. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ?

#29. ‘કૅપ ઑફ ગુડ હૉપ’ ભૂશિરની શોધ કોણે કરી?

#30. વાસ્કો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું?

#31. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

#32. કૉર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ?

#33. સર જ્હૉન શૉર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ?

#34. ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?

#35. કયા ગવર્નર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો?

#36. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો?

#37. બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યની ભાવના વિકસી?

#38. કૉર્નવોલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો?

#39. ઈ. સ. 1773માં બ્રિટિશ પાર્લમેન્ટે…………….ધારો પસાર કર્યો.

#40. ભારતના ઇતિહાસમાં……………..‘મૈસૂરના વાઘ’ તરીકે જાણીતો છે.

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top