Std 9 Social Science Chapter 18 Mcq Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 18 MCQ)

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati
Std 9 Social Science Chapter 18 Mcq Gujarati

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ, Class 9 Social Science Chapter 18 MCQ Gujarati, Std 9 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 9 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 18 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 18વન્યજીવન
MCQ :55
Std 9 Social Science Chapter 18 Mcq Gujarati

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati (1 To 10)

(1) સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે?

(A) 72 લાખ

(B) 15 લાખ

(C) 18 લાખ

(D) 19 લાખ

જવાબ : (B) 15 લાખ

(2) ભારતને કુલ કેટલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે?

(A) નવ

(B) ચાર

(C) છ

(D) આઠ

જવાબ : (A) નવ

(3) ભારતમાં કસ્તૂરી મૃગ ક્યાં જોવા મળે છે?

(A) પશ્ચિમઘાટનાં ગીચ વનોમાં

(B) નિકોબાર ટાપુમાં

(C) જમ્મુ-કશ્મીરમાં

(D) પશ્ચિમ બંગાળમાં

જવાબ : (C) જમ્મુ-કશ્મીરમાં

(4) ભારતનાં કયાં રાજ્યોનાં જંગલોમાં વાઘ જોવા મળે છે?

(A) ગુજરાત અને મધ્ય પ્રદેશ

(B) રાજસ્થાન અને ઝારખંડ

(C) મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ

(D) કર્ણાટક અને જમ્મુ-કશ્મીર

જવાબ : (C) મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ

(5) ભારતમાં ઘુડખર (જંગલી ગધેડાં) ક્યાં જોવા મળે છે?

(A) કચ્છના મોટા રણમાં

(B) રાજસ્થાનના મરુસ્થલમાં

(C) જલપ્લાવિત ક્ષેત્રોમાં

(D) કચ્છના નાના રણમાં

જવાબ : (D) કચ્છના નાના રણમાં

(6) ભારતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે?

(A) કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં

(B) ઘાસભૂમિના વિસ્તારોમાં

(C) કચ્છના નાના રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં

(D) નિકોબાર ટાપુમાં

જવાબ : (A) કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં

(7) ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે?

(A) વૅટલૅન્ડમાં

(B) પર્વતીય ક્ષેત્રોમાં

(C) દલદલીય ક્ષેત્રોમાં

(D) ઘાસભૂમિના વિસ્તારોમાં

જવાબ : (D) ઘાસભૂમિના વિસ્તારોમાં

(8) ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે?

(A) કચ્છના મોટા રણમાં

(B) હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં

(C) દલદલના વિસ્તારોમાં

(D) પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં

જવાબ : (D) પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં

(9) દુર્લભ પરવાળાંની પ્રજાતિઓ…….

(A) વેળાવદર

(B) નળ સરોવર

(C) લક્ષદ્વીપ ટાપુસમૂહ

(D) ગીર અભયારણ્ય

જવાબ : (C) લક્ષદ્વીપ ટાપુસમૂહ

(10) વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યેજ દેખાતું પક્ષી કયું છે?

(A) સુરખાબ

(B) ચિલોત્રો

(C) ઘોરાડ

(D) પોપટ

જવાબ : (B) ચિલોત્રો

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati (11 To 20)

(11) ગુજરાતનું રાજ્ય-પ્રાણી કયું છે?

(A) વાઘ

(B) હાથી

(C) સિંહ

(D) ગેંડો

જવાબ : (C) સિંહ

(12) ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?

(A) ગરુડ

(B) પોપટ

(C) સુરખાબ

(D) મોર

જવાબ : (C) સુરખાબ

(13) ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે?

(A) બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં

(B) હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં

(C) કચ્છના મોટા રણમાં

(D) દક્ષિણનાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં

જવાબ : (D) દક્ષિણનાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati
Std 9 Social Science Chapter 18 Mcq Gujarati

(14) ભારતમાં એકશિંગી ગેંડા ક્યાં જોવા મળે છે?

(A) હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં

(B) બહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં

(C) દક્ષિણ ભારતના જંગલ વિસ્તારોમાં

(D) દક્ષિણનાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં

જવાબ : (B) બહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં

(15) ભારતમાં હિમદીપડા ક્યાં જોવા મળે છે?

(A) હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં

(B) દક્ષિણનાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં

(C) બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં

(D) દક્ષિણ ભારતના જંગલ વિસ્તારોમાં

જવાબ : (A) હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં

(16) વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલોમાં જોવા મળતું કયું પ્રાણી આજે સમગ્ર ભારતમાંથી લુપ્ત થયું છે?

(A) ઝીબ્રા

(B) કાળિયાર

(C) ચિત્તો

(D) દીપડો

જવાબ : (C) ચિત્તો

(17) ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?

(A) કેરલના જંગલમાં

(B) કર્ણાટકના જંગલમાં

(C) હિમાલયની તળેટીનાં ક્ષેત્રોમાં

(D) ગીરના જંગલમાં

જવાબ : (D) ગીરના જંગલમાં

(18) ઈ. સ. 2015ની ગણતરી મુજબ ગીરનાં જંગલોમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી છે?

(A) 778

(B) 625

(C) 465

(D) 523

જવાબ : (D) 523

(19) ભારતમાં શ્યામ ગરુડ કયા વિસ્તારોનું મૂળ રહેવાસી છે?

(A) પશ્ચિમઘાટના ગીચ વન વિસ્તારોનું

(B) ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું

(C) હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોનું

(D) વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોનું

જવાબ : (B) ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું

(20) મૌર્યયુગના કયા રાજાએ વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?

(A) સમુદ્રગુપ્તે

(B) ચંદ્રગુપ્ત પહેલાએ

(C) વિક્રમાદિત્યે

(D) અશોકે

જવાબ : (D) અશોકે

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati (21 To 30)

(21) ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?

(A) કચ્છ રણ અભયારણ્ય

(B) વેળાવદર અભયારણ્ય

(C) સાસણગીર અભયારણ્ય

(D) નળ સરોવર અભયારણ્ય

જવાબ : (A) કચ્છ રણ અભયારણ્ય

(22) ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?

(A) પોરબંદર પક્ષી અભયારણ્ય

(B) દેડિયાપાડા અભયારણ્ય

(C) પિરોટન અભયારણ્ય

(D) બરડીપાડા અભયારણ્ય

જવાબ : (A) પોરબંદર પક્ષી અભયારણ્ય

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati
Std 9 Social Science Chapter 18 Mcq Gujarati

(23) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

(A) મધ્ય પ્રદેશ

(B) કર્ણાટક

(C) રાજસ્થાન

(D) અસમ

જવાબ : (D) અસમ

(24) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

(A) મધ્ય પ્રદેશ

(B) ઉત્તર પ્રદેશ

(C) પંજાબ

(D) આંધ્ર પ્રદેશ

જવાબ : (A) મધ્ય પ્રદેશ

(25) બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

(A) મધ્ય પ્રદેશ

(B) કર્ણાટક

(C) અસમ

(D) પશ્ચિમ બંગાળ

જવાબ : (B) કર્ણાટક

(26) દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?

(A) જમ્મુ-કશ્મીર

(B) ઉત્તરાખંડ

(C) હિમાચલ પ્રદેશ

(D) પંજાબ

જવાબ : (A) જમ્મુ-કશ્મીર

(27) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

(A) નવસારી

(B) વેરાવળ

(C) જૂનાગઢ

(D) ભાવનગર

જવાબ : (C) જૂનાગઢ

(28) ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય પ્રાણી કયું છે?

(A) ચિત્તલ

(B) સિંહ

(C) ચૌસીંગા

(D) વાઘ

જવાબ : (B) સિંહ

(29) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

(A) નવસારી

(B) જૂનાગઢ

(C) જામનગર

(D) ભાવનગર

જવાબ : (A) નવસારી

(30) કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

(A) જામનગર

(B) નવસારી

(C) જૂનાગઢ

(D) ભાવનગર

જવાબ : (D) ભાવનગર

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati (31 To 40)

(31) દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?

(A) ભાવનગર

(B) જામનગર

(C) નવસારી

(D) જૂનાગઢ

જવાબ : (B) જામનગર

(32) સમગ્ર વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની લગભગ…………પ્રજાતિઓ છે.

(A) 20 લાખ

(B) 15 લાખ

(C) 12 લાખ

(D) એકપણ નહીં

જવાબ : (B) 15 લાખ

(33) ભારતમાં પક્ષીઓની આશરે…………..પ્રજાતિઓ છે.

(A) 1230

(B) 1580

(С) 1690

(D) એકપણ નહીં

જવાબ : (A) 1230

(34) ભારતમાં એકશિંગી ગેંડા……….નદીનાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.

(A) ગંગા

(B) યમુના

(C) બ્રહ્મપુત્ર

(D) એકપણ નહીં

જવાબ : (C) બ્રહ્મપુત્ર

(35) કચ્છના નાના રણમાં…………..નામે ઓળખાતાં જંગલી ગધેડાં જોવા મળે છે.

(A) મુનખર

(B) ઘુડખર

(C) ચંદ્રખર

(D) એકપણ નહીં

જવાબ : (B) ઘુડખર

(36) ભારતમાં એશિયાઈ સિંહો માત્ર…………..નાં જંગલોમાં જોવા મળે છે.

(A) ગીર

(B) મધ્ય પ્રદેશ

(C) કર્ણાટક

(D) એકપણ નહીં

જવાબ : (A) ગીર

(37) ભારતમાં મૌર્યયુગના મહાન રાજા……………વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.

(A) ચંદ્રગુપ્ત બીજાએ

(B) સમુદ્રગુપ્તે

(C) અશોકે

(D) એકપણ નહીં

જવાબ : (C) અશોકે

(38) ઈ. સ. 2015ની સિંહોની વસ્તીગણતરી મુજબ ગીરમાં સિંહોની કુલ સંખ્યા………….જેટલી છે.

(Α) 675

(Β) 523

(C) 462

(D) એકપણ નહીં

જવાબ : (Β) 523

(39) ભારતમાં કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે…………….પરિયોજના અમલમાં છે.

(A) હંગૂલ

(B) કશ્મીરી

(C) બારાસિંગા

(D) એકપણ નહીં

જવાબ : (A) હંગૂલ

(40) ભારતમાં જીવસૃષ્ટિની……………….પ્રજાતિઓ જોવા મળે છે.

(Α) 60,228

(Β) 81,251

(C) 42,251

(D) એકપણ નહીં

જવાબ : (Β) 81,251

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati (41 To 50)

(41) કચ્છના મોટા રણનાં જળપ્લાવિત ક્ષેત્રોમાં………………જોવા મળે છે.

(A) પેલીકન

(B) ઘોરાડ

(C) સુરખાબ

(D) એકપણ નહીં

જવાબ : (C) સુરખાબ

(42) નિકોબારી……………..એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે.

(A) મોર

(B) પોપટ

(C) કબૂતર

(D) એકપણ નહીં

જવાબ : (C) કબૂતર

(43) વન અને પર્યાવરણ મંત્રાલયના ઈ. સ. 2014ના અંદાજ મુજબ ભારતમાં વાઘની કુલ સંખ્યા…………………..છે.

(Α) 2226

(Β) 2540

(C) 2080

(D) એકપણ નહીં

જવાબ : (Α) 2226

(44) કાઝીરંગા અભયારણ્ય………………….માં આવેલું છે.

(A) મેઘાલય

(B) અસમ

(C) અરુણાચલ પ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (B) અસમ

(45) કાન્હા અભયારણ્ય……………..માં આવેલું છે.

(A) રાજસ્થાન

(B) જમ્મુ-કશ્મીર

(C) મધ્ય પ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (C) મધ્ય પ્રદેશ

(46) વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન……………માં આવેલો છે.

(A) ગુજરાત

(B) રાજસ્થાન

(C) આંધ્ર પ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (A) ગુજરાત

(47) દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન……………….માં આવેલો છે.

(A) અસમ

(B) ઉત્તરાખંડ

(C) જમ્મુ-કશ્મીર

(D) એકપણ નહીં

જવાબ : (C) જમ્મુ-કશ્મીર

(48) ગુજરાતમાં…………….અભયારણ્યો અને………….રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

(A) 28, 6

(Β) 22, 4

(C) 18, 8

(D) એકપણ નહીં

જવાબ : (Β) 22, 4

(49) ………………નાં ગીચ વનોના વિસ્તારોમાં ઊડતી ખિસકોલીઓ જોવા મળે છે.

(A) અરવલ્લી

(B) પશ્ચિમઘાટ

(C) પૂર્વઘાટ

(D) એકપણ નહીં

જવાબ : (B) પશ્ચિમઘાટ

(50) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે? 

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati
Std 9 Social Science Chapter 18 Mcq Gujarati

(A) કાઝીરંગા

(B) પોચરમ

(C) બાંદીપુર

(D) દચિગામ

જવાબ : (D) દચિગામ

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati (51 To 55)

(51) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?  

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati
Std 9 Social Science Chapter 18 Mcq Gujarati

(A) બાંદીપુર

(B) કાઝીરંગા

(C) શિવપુરી

(D) દચિગામ

જવાબ : (B) કાઝીરંગા

(52) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati
Std 9 Social Science Chapter 18 Mcq Gujarati

(A) તાડોબા

(B) કાન્હા

(C) બાંદીપુર

(D) કેવલાદેવ

જવાબ : (C) બાંદીપુર

(53) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?

Std 9 Social Science Chapter 18 Mcq Gujarati
Std 9 Social Science Chapter 18 Mcq Gujarati

(A) વેળાવદર

(B) ગીર

(C) માનસ

(D) કોર્બેટ

જવાબ : (B) ગીર

(54) ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોનો સાચો ક્રમ કયો છે?

(A) રણથંભોર, બાંદીપુર, દચિગામ, કાન્હા

(B) કાન્હા, દચિગામ, બાંદીપુર, રણથંભોર

(C) દચિગામ, કાન્હા, બાંદીપુર, રણથંભોર

(D) દચિગામ, રણથંભોર, કાન્હા, બાંદીપુર

જવાબ : (D) દચિગામ, રણથંભોર, કાન્હા, બાંદીપુર

(55) દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલાં અભયારણ્યોનો સાચો ક્રમ કયો છે?

(A) કેવલાદેવ, ચંદ્રપ્રભા, એતુરનાગરમ, મદુમલાઈ

(B) મદુમલાઈ, એતુરનાગરમ, ચંદ્રપ્રભા, કેવલાદેવ

(C) એતુરનાગરમ, મદુમલાઈ, કેવલાદેવ, ચંદ્રપ્રભા

(D) ચંદ્રપ્રભા, કેવલાદેવ, મદુમલાઈ, એતુરનાગરમ

જવાબ : (B) મદુમલાઈ, એતુરનાગરમ, ચંદ્રપ્રભા, કેવલાદેવ

Also Read :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 19 MCQ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 17 MCQ

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
Std 9 Social Science Chapter 18 Mcq Gujarati

Leave a Reply