Std 9 English Unit 2 Spelling. ધોરણ 9 અંગ્રેજી એકમ 2 નાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે. Std 9 English Unit 2 Spelling in Gujarati.
ધોરણ : | 9 |
વિષય : | અંગ્રેજી |
એકમ : 2 | Dental Health |
સ્પેલિંગ | 67 |
Std 9 English Unit 2 Spelling (1 To 10)
(1) severe (સિવિઅર) ખૂબ, ગંભીર
(2) impossible (ઇમ્પૉસિબલ) અશક્ય
(3) unbearable (અનબેઅરબલ) અસહ્ય
(4) dentist (ડેન્ટિસ્ટ) દાંતનો ડૉક્ટર
(5) competent (કૉમ્પિટન્ટ) હોશિયાર, સામર્થ્યવાળું
(6) terrible (ટેરિબલ) ભયાનક
(7) wide (વાઇડ) પહોળું
(8) probe (પ્રોબ) તપાસવાનું સાધન
(9) spot (સ્પૉટ) ડાઘો
(10) cavity (વિવિટ) પોલાણ, ખાડો
Std 9 English Unit 2 Spelling (11 To 20)
(11) startled (સ્ટાર્ટલ્ડ) આશ્ચર્યચકિત
(12) to prescribe (પ્રિસક્રાઇબ) અમુક દવા વાપરવા કહેવું
(13) to subside (સબસાઇડ) ઓછું થવું
(14) further (ફર્ધર) આગળનું
(15) treatment (ટ્રીટમન્ટ) ઉપચાર
(16) possible (પૉસિબલ) શક્ય
(17) substance (સબસ્ટન્સ) વિશિષ્ટ પ્રકારનો પદાર્થ
(18) filler (ફિલર) પોલાણ ભરવાનો પદાર્થ
(19) patient (પેશન્ટ) દર્દી
(20) to spare (સ્પેઅર) ફાજલ પાડવું, ફાળવવું
Std 9 English Unit 2 Spelling (21 To 30)
(21) sweets (સ્વીટ્સ) મીઠાઈ
(22) regularly (રેગ્યુલર્લિ) નિયમિત રીતે
(23) tiny (ટાઇનિ) ખૂબ નાનું, ઝીણું
(24) bit (બિટ) ટુકડો
(25) stuck (સ્ટક) ચોંટી ગયેલું
(26) gum-line (ગમ-લાઇન) પેઢાં
(27) gentle (જેન્ટલ) હળવું
(28) stroke (સ્ટ્રોક) ધીમે રહીને હાથ ફેરવવો
(29) reason (રીઝન) કારણ
(30) requirement (રિક્વાયરમન્ટ) જરૂરિયાત
Std 9 English Unit 2 Spelling (31 To 40)
(31) dental (ડેન્ટલ) દાંતને લગતું
(32) hygiene (હાઇજીન) આરોગ્ય
(33) surface (સર્ફિસ) સપાટી, બહારનો ભાગ
(34) space (સ્પેસ) જગ્યા
(35) germs (જમ્ઝ) જંતુ
(36) food particles (ફૂડ પાર્ટિકલ્સ) ખાદ્ય પદાર્થના નાના ટુકડા
(37) eventually (ઇવેન્ટ્યુઍલિ) આખરે, પરિણામે
(38) to destroy (ડિસ્ટ્રૉઈ) નાશ કરવું
(39) enamel coating (ઇનેમલ કોટિંગ) દાંત પરનું પડ
(40) construction (કન્સ્ટ્રક્શન) રચના
Std 9 English Unit 2 Spelling (41 To 50)
(41) layer (લેઅર) પડ
(42) uppermost (અ૫૨મોસ્ટ) સૌથી ઉપરનું
(43) slightly (સ્લાઇટ્લિ) બહુ થોડું, જરા
(44) innermost (ઇનરમોસ્ટ) સૌથી અંદરનું
(45) to exist (ઇગઝિસ્ટ) અસ્તિત્વમાં હોવું
(46) permanent (પર્મનન્ટ) કાયમી
(47) to shed (શેડ) ખરી પડવું, પડી જવું
(48) function (ફંક્શન) કાર્ય
(49) jaw (જૉ) જડબું
(50) classmate (ક્લાસમેટ) સહધ્યાયી
Std 9 English Unit 2 Spelling (51 To 60)
(51) fractured (ફ્રેક્ચર્ડ) બટકી ગયેલું
(52) to consult (કન્સલ્ટ) સલાહ લેવી
(53) to examine (ઇગઝેમિન) તપાસવું
(54) to suggest (સજેસ્ટ) સૂચવવું
(55) restoration (રિસ્ટૉરશન) સમું કરવું, સુધારવું
(56) material (મટિઅરિઅલ) પદાર્થ, દ્રવ્ય
(57) uneven (અનીવન) ઊંચું-નીચું, આઘું-પાછું
(58) embarrassed (ઇમ્બેરસ્ડ) સંકોચ, શરમ
(59) advice (અડવાઇસ) સલાહ
(60) physical (ફિઝિકલ) શારીરિક
Std 9 English Unit 2 Spelling (61 To 67)
(61) deformity (ડિફોર્મિટી) શારીરિક ખોડ
(62) solution (સલૂશન) ઉકેલ
(63) alignment (અલાઇનમન્ટ) એક લીટી, હારમાં મૂકવું
(64) valuable (વૅલ્યૂઅબલ) કીમતી
(65) to advance (અડ્વાન્સ) પ્રગતિ કરવી
(66) topic (ટૉપિક) વિષય
(67) guidance (ગાઇડન્સ) માર્ગદર્શન
Also Read :