ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz । Std 8 Social Science Unit 8 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz, Std 8 Social Science Unit 8 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 8સ્વતંત્રતા પછીનું ભારત
MCQ :50
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો?

#2. અખંડ હિંદુસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાંથી કેટલા શરણાર્થીઓ ભારત આવ્યા?

#3. ભારતદેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાનાં-મોટાં કેટલાં દેશી રાજ્યો હતાં?

#4. સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?

#5. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી હૈદરાબાદ, જૂનાગઢ અને કમીર સિવાયનાં બધાં જ રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું?

#6. હૈદરાબાદને ભારતસંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?

#7. ‘આરઝી હકૂમત’ ની સ્થાપના કોણે કરી હતી?

#8. જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં ‘આરઝી હકૂમત’ ની સ્થાપના કરી હતી?

#9. ભારત સરકારે જૂનાગઢનું ભારતસંઘ સાથે કેવી રીતે જોડાણ કર્યું?

#10. ભારત આઝાદ થયું ત્યારે કરમીરના મહારાજા કોણ હતા?

#11. પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?

#12. ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચનાની માગ ઊભી થઈ હતી?

#13. 13. ઈ. સ. 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?

#14. રાજ્ય પુનઃરચના પંચના અહેવાલનો ક્યારે અમલ કરવામાં આવ્યો?

#15. રાજ્યોની પુનઃરચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?

#16. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?

#17. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે થયું હતું?

#18. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?

#19. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

#20. ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?

#21. ઈ. સ. 2000માં ઉત્તર પ્રદેશમાંથી ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી?

#22. ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું?

#23. જમ્મુ અને કશ્મીર તેમજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ક્યારથી દરજ્જો પ્રાપ્ત થયેલ છે?

#24. હાલમાં (ઈ. સ. 2021) ભારતસંઘમાં કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે?

#25. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું?

#26. પુદુચ્ચેરીમાં લોકોએ ફ્રેન્ચ સરકારને શેનું એલાન આપ્યું?

#27. ફ્રાન્સે વસાહતો ભારત સરકારને સુપ્રત કરી ભારતમાંથી ક્યારે વિદાય લીધી?

#28. ગોવાના લોકોએ ગોવાને ભારતસંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી?

#29. ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીની આગેવાની નીચે કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી?

#30. ભારત સરકારે આયોજનપંચનો પ્રારંભ ક્યારે કર્યો?

#31. ભારત સરકારનું આયોજનપંચ આજે કયા નામે ઓળખાય છે?

#32. ‘નીતિઆયોગ’ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે?

#33. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?

#34. પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે?

#35. ક્યા દિવસને ‘વિશ્વ યોગદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

#36. આઝાદી પ્રાપ્ત થતાં ભાવનગરના ક્યા મહારાજાએ ભાવનગરમાં ‘જવાબદાર સરકાર’નો શુભ આરંભ કર્યો?

#37. ઈ. સ. 2000માં કયા રાજ્યમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી?

#38. પૂર્વોત્તર ભારતમાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?

#39. GSLV એટલે………

#40. વિશ્વ-યોગ દિવસની ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા છે……

#41. બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું હતું?

#42. ગોવા મુક્તિ આંદોલન સંબંધિત છે……….

#43. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

#44. સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?

#45. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી હૈદરાબાદ, જૂનાગઢ અને કમીર સિવાયનાં બધાં જ રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કર્યું?

#46. ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં શાના ધોરણે રાજ્યોની રચનાની માગ ઊભી થઈ હતી?

#47. 13. ઈ. સ. 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?

#48. ભારત સરકારનું આયોજનપંચ આજે કયા નામે ઓળખાય છે?

#49. ‘નીતિઆયોગ’ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે?

#50. ભારત આઝાદ થયું ત્યારે કરમીરના મહારાજા કોણ હતા?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 9 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top