ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 7 Mcq Quiz ભાગ 2, Std 8 Social Science Unit 7 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 7 | આધુનિક ભારતમાં કલા |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 2 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કઈ ચિત્રકલા દરબારી કલા હતી?
#2. હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ મળીને કઈ ચિત્રશૈલી વિકસાવી હતી?
#3. કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા?
#4. કઈ શૈલીના મુખ્ય વિષયોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય જોવા મળે છે?
#5. નીચેના પૈકી કયા ચિત્રકારનો ભારતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે?
#6. નીચેના પૈકી કયા ચિત્રકારનો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે?
#7. મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો?
#8. બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા?
#9. કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણપદક મળ્યો હતો?
#10. ઈ. સ. 1924માં ‘કુમાર’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો?
#11. ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી?
#12. ગુજરાતના કયા કલાકાર ‘કલાગુરુ’ ગણાય છે?
#13. રાજા રવિવમનો જન્મ ક્યારે થયો હતો?
#14. રાજા રવિવમનો જન્મ કેરલ રાજ્યના કયા ગામમાં થયો હતો?
#15. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં કયા ક્લાકાર અનન્ય સિદ્ધિ ધરાવતાં હતાં?
#16. ભારતના ક્યા કલાકારનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં?
#17. ‘વિરાટનો દરબાર’ ચિત્ર કયા કલાકારનું છે?
#18. રાજા રવિવર્માએ લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ કરી હતી?
#19. વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે કયા કલાકારને આમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?
#20. ભાવનગરના રાજાએ કયા કલાકારને નિમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?
#21. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપ્યો હતો?
#22. નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા?
#23. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નૉબેલ પારિતોષિકથી સન્માનિત કર્યા હતા?
#24. કયા કલાકારે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું?
#25. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?
#26. કયા કલાકારે પાશ્ચાત્ય કલાની અસરમાંથી મુક્ત રહીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી?
#27. ક્યા ક્લાકારને આધુનિક ભારતીય ચિત્રક્લાના ‘ભીષ્મપિતામહ’ તરીકે ઓળખવામાં આવે છે?
#28. કયા કલાકારનાં ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે?
#29. ક્યા કલાકારનાં ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમાં અને દિલ્લીની નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે?
#30. અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?
#31. કયા કલાકારે ભારતીય મુઘલ તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો?
#32. અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્ર કળાના પ્રસાર માટે કઈ કલાશાળા સ્થાપી હતી?
#33. ‘ભારતમાતા’ ચિત્રકૃતિના કલાકાર કોણ છે?
#34. ઈ. સ. પૂર્વે 7000ના પાષાણયુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યાં હતાં?
#35. દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર ક્યા ચિત્રકારે દોરેલ છે?
#36. મન્સુર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલ હતા?
#37. નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે?
#38. નીચેના પૈકી કઈ પ્રદર્શન કલાનું ઉદાહરણ સાચું છે?
#39. બાજુમાં આપેલ ચિત્ર કઈ ચિત્રશૈલીનું છે?
#40. બાજુમાં આપેલ વ્યક્તિચિત્ર કયા કલાકારનું છે?
#41. સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે?
#42. વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામા જોવા મળે છે?
#43. કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય?
#44. અજંતા અને ઇલોરાની ગુફાઓનાં વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં?
#45. કયા મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે?
#46. નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું નહોતું?
#47. ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકાર કરી હતી?
#48. આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલાસંસ્થામાં સંગૃહીત થયેલો છે?
#49. ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ જોવા મળ્યાં છે?
#50. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 10મી થી 12મી સદી દરમિયાન રાજપૂત રાજાઓના આશ્રય નીચે કઈ ચિત્રશૈલી પ્રચલિત થઈ હતી?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 8 Mcq Quiz