ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 6 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 6 | સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ.1870 થી ઈ.સ.1947) |
MCQ : | 65 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. રાષ્ટ્રવાદની ઉત્કટ ભાવનામાં કઈ સમાનતાનો ભાવ રહેલો છે?
#2. અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિને કારણે ઉદ્યોગ ધંધા પડી ભાંગતાં દેશનો કયો વર્ગ બેરોજગાર બન્યો?
#3. રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે?
#4. વર્નાક્યુલર પ્રેસ ઍક્ટ કયા વાઇસરૉયના સમયમાં પસાર થયો હતો?
#5. ઇલ્બર્ટ બિલ ક્યા વાઇસરૉયના સમયમાં પસાર થયું હતું?
#6. હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્ત્વનો છે?
#7. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું?
#8. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યા શહેરમાં મળ્યું હતું?
#9. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી?
#10. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા?
#11. હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં હાજર રહેલા નેતાઓ પૈકી કયા નેતાનો સમાવેશ થતો નથી?
#12. બંગાળ બ્રિટિશ ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
#13. બૉમ્બે ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
#14. મદ્રાસ નેટિવ સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
#15. પુના સાર્વજનિક સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
#16. ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
#17. નીચેના પૈકી કયા નેતાનો મવાળવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?
#18. નીચેના પૈકી કયા નેતાનો જહાલવાદીઓમાં સમાવેશ કરી શકાય નહિ?
#19. બંગાળાના ભાગલા કયા વાઇસરૉયે પાડ્યા હતા?
#20. વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા?
#21. ક્યા વાઇસરૉયે ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની નીતિ અપનાવી હતી?
#22. લૉર્ડ કર્ઝને ક્યા પ્રદેશના બે ભાગલા પાડ્યા હતા?
#23. બ્રિટિશ સરકારે બંગાળાના ભાગલા ક્યારે રદ કર્યા?
#24. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા?
#25. કયા બે ચાફેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?
#26. ઈ. સ. 1900માં ‘મિત્રમેલા’ નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી?
#27. ‘1857 : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ પુસ્તક કોણે લખ્યું હતું?
#28. કોલકાતામાં ‘અનુશીલન સમિતિ’ નામની ક્રાંતિકારી સંસ્થાના મુખ્ય નેતા કોણ હતા?
#29. કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિન્ગ્સફર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી?
#30. હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું હતું?
#31. નીચેના પૈકી કયા બે ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો?
#32. ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું?
#33. નીચેના પૈકી કયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી સક્રિય બન્યા હતા?
#34. કયા સત્યાગ્રહી અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા?
#35. કયા ક્રાંતિકારીએ લંડનમાં ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપી હતી?
#36. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામાયિક શરૂ કર્યું હતું?
#37. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?
#38. શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલયનું શું નામ આપ્યું હતું?
#39. કયા ક્રાંતિકારી લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા નહોતા?
#40. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી?
#41. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પૅરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોણે સંભાળી?
#42. ઈ. સ. 1902માં મૅડમ ભિખાઈજી રુસ્તમ કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું?
#43. કયા ક્રાંતિકારીએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો?
#44. માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો?
#45. માનગઢ હત્યાકાંડ ક્યાં સર્જાયો હતો?
#46. કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે?
#47. માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું?
#48. ઈ. સ. 1914માં વ્યારા આદિવાસી આંદોલન કયા જિલ્લામાં થયું હતું?
#49. ઈ. સ. 1922માં દઢવાવ આદિવાસી આંદોલન સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં થયું હતું?
#50. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા?
#51. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ કોની પાસેથી પ્રેરણા મેળવી ભારતના મોટા ભાગના ભાગોનો પ્રવાસ કર્યો હતો?
#52. ગાંધીજીએ ઈ. સ. 1916માં ક્યા આશ્રમની સ્થાપના કરી?
#53. ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોના પરિણામે તેમને ક્યા કયા સાથીદારો મળ્યા?
#54. ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે?
#55. 19મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોએ ચંપારણમાં કયા પાકના બગીચા બનાવ્યા હતા?
#56. ચંપારણમાં ખેડૂતોને 3/20 આ જમીન પર ક્યા પાકની ખેતીની ફરજ પાડવામાં આવતી હતી?
#57. ચંપારણમાં ખેડૂતોને 3/20 જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી, તે પદ્ધતિ કઈ પદ્ધતિ તરીકે ઓળખાતી હતી?
#58. ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો?
#59. ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા હતા?
#60. ઈ. સ. 1917માં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું?
#61. ‘‘સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી.” ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું?
#62. ગાંધીજીએ ‘ડુંગળીચોર’નું બિરુદ કોને આપ્યું હતું?
#63. અંગ્રેજ સરકારે રૉલેટ ઍક્ટ ક્યારે પસાર કર્યો?
#64. રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો’ કોણે કહ્યો?
#65. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 6 Mcq Quiz ભાગ 2