
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 5 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.
ધોરણ : | 8 |
વિષય : | સામાજિક વિજ્ઞાન |
એકમ : 5 | અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા |
MCQ : | 50 |
પાસ થવાની ટકાવારી : | 50% |
ભાગ : | 1 |
Results
અભિનંદન! 🎉
તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!
અરે! આ વખતે નહીં. 💡
એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.
#1. કયા મુઘલ બાદશાહના સમયમાં ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ અપાતું હતું?
#2. ભારતમાં મુખ્યત્વે અકબરના શાસનથી કઈ ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવતું હતું?
#3. મુઘલયુગના અસ્ત પછી શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી?
#4. ભારતમાં કઈ સાલ પછી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો?
#5. ઈ. સ. 1765 પછી ભારતના કયા પ્રદેશોમાં અંગ્રેજોની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ?
#6. અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા કયા નામે ઓળખાતી હતી?
#7. અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું?
#8. પ્રાચીન ભારતના શિક્ષણ અંગેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી?
#9. ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી?
#10. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી?
#11. ભારતમાં વિલિયમ કેરેએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા ક્યાં, ક્યારે શરૂ કરી?
#12. ભારતમાં વિલિયમ કેરેએ કોલકાતા પાસે સિરામપુરમાં શરૂ કરેલી શિક્ષણ સંસ્થામાં કઈ કઈ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું?
#13. સિરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી?
#14. ભારતમાં અંગ્રેજોએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની સૌપ્રથમ શરૂઆત કયા પ્રદેશમાં કરી હતી?
#15. કયા સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી?
#16. કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી?
#17. અંગ્રેજી કંપની કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા અગ્રેસર થઈ?
#18. કયા સનદી ધારા અંતર્ગત ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી?
#19. ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો?
#20. ચાર્લ્સ વુડનો નીતિપત્ર-ખરીતો (વૂડ્સ ડિસ્પેચ) કઈ સાલમાં અમલમાં આવ્યો?
#21. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે?
#22. મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ) અને ઉત્તર ભારતમાં અનુક્રમે કોના કોના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો?
#23. ભારતમાં કયા કમિશને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી?
#24. ભારતમાં કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરી?
#25. ઈ. સ. 1912માં કોણે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું?
#26. કયા ગવર્નર જનરલે ઈ. સ. 1801માં કોલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી?
#27. લૉર્ડ વેલેસ્લીએ ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના ક્યાં કરી હતી?
#28. ઈ. સ. 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખરજીના પ્રયાસોથી હિંદુ કૉલેજની સ્થાપના ક્યાં થઈ?
#29. કોલકાતામાં સ્થપાયેલી હિંદુ કૉલેજ ઈ. સ. 1855માં કઈ કૉલેજ તરીકે ઓળખાઈ?
#30. ઈ. સ. 1780માં કોલકાતા મદરેસા કૉલેજ (મુસ્લિમ કૉલેજ) ની સ્થાપના કોણે કરી હતી?
#31. જોનાથ ડંકને ઈ. સ. 1791માં કઈ કોલેજની સ્થાપના કરી હતી?
#32. કયા ખરીતાને કારણે દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી તેમજ અલગ શિક્ષણખાતું શરૂ થયું?
#33. નીચેના પૈકી કયા શહેરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ નહોતી?
#34. કોલકાતા, મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)માં કઈ યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીઓ સ્થપાઈ?
#35. પંજાબ અને અલાહાબાદમાં યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ?
#36. કયા ગવર્નર જનરલે યુનિવર્સિટીને લગતો કાયદો બનાવ્યો?
#37. ઈ. સ. 1916માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?
#38. ઈ. સ. 1920માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?
#39. ઈ. સ. 1922માં કઈ યુનિવર્સિટી સ્થપાઈ હતી?
#40. ઈ. સ. 1946માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી?
#41. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ની સ્થાપના ક્યાં થયેલી છે?
#42. ‘બોઝ સંશોધન કેન્દ્ર’ ક્યાં આવેલું છે?
#43. ‘ખેતીવાડી કેન્દ્ર’ ક્યાં આવેલું છે?
#44. ‘ઇજનેરી વિદ્યા’ને લગતું કેન્દ્ર ક્યાં સ્થપાયેલું છે?
#45. ‘ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં સ્થપાઈ હતી?
#46. ભારતમાં 19મી સદીમાં સ્ત્રી-શિક્ષણ માટે કોણે કોણે હિમાયત કરી હતી?
#47. ઈ. સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કોણે કરી હતી?
#48. ઈ. સ. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં કેટલી કન્યાશાળાઓ હતી?
#49. બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળાઓમાં જતી હતી?
#50. બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી?
Also Play Quiz :
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 5 Mcq Quiz ભાગ 2