ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 1 । Std 8 Social Science Unit 2 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 1
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 1

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 2 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 2ભારતમાં બ્રિટિશ શાસન (ઈ. સ. 1757 થી ઈ. સ. 1857)
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. ભારતમાં ગળી-ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી?

#2. ઈ. સ. 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી?

#3. ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ ક્યા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?

#4. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતા હતા?

#5. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

#6. બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું?

#7. નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા આપી?

#8. કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી ?

#9. ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી?

#10. કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું?

#11. કાયમી જમાબંધીમાં જમીનદારે જમીનમહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા?

#12. કઈ મહેસૂલ પતિને કારણે ‘અન્નભંડાર’ તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું?

#13. કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ માટે કયું વિધાન બંધબેસતું નથી?

#14. રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા?

#15. થૉમસ મૂનરોક ક્યાં પ્રાંતના ગવર્નર હતા?

#16. નીચેના પૈકી કઈ પતિનો અમલ ભારતના ઉત્તર-પશ્ચિમ પ્રાંતો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો?

#17. બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ક્યો શબ્દ વાપરવામાં આવતો હતો?

#18. મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીનમહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી?

#19. બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શો હતો?

#20. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લૅન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી?

#21. કઈ મહેસૂલ પદ્ધતિમાં મહેસૂલના એકમમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો?

#22. ભારતમાં મહાલવારી મહેસૂલ પતિ કોણે દાખલ કરી હતી?

#23. હોલ્ટ મેકેન્ઝીએ મહાલવારી જમીનમહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી હતી?

#24. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું …

#25. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપારીકરણ કરેલી ખેતપેદાશોમાં કઈ એક ખેતપેદાશનો સમાવેશ થતો નથી?

#26. બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઈંગ્લૅન્ડને સ્પેઇન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે?

#27. ગળી ક્યા કામમાં વપરાય છે.

#28. ગળીનો છોડ ક્યા પ્રદેશોમાં થાય છે?

#29. ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો?

#30. ઈ. સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો ક્યા દેશોમાંથી મેળવતા હતા?

#31. ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા?

#32. ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી?

#33. ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી?

#34. કોના અસંતોષના કારણે ઈ. સ. 1859 – 1860માં વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં હતાં?

#35. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીનાં રમખાણો થયાં હતાં?

#36. ગળી ભારતના ક્યા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?

#37. કપાસ ભારતના ક્યા ભાગનો મહત્વનો વેપારીપાક છે?

#38. ભારતમાં વેપારીપાકોના ખરીદ-વેચાણમાં કોનો પ્રભાવ હતો ?

#39. 19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી?

#40. સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 2 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top