ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz । Std 8 Social Science Unit 18 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 18 Mcq Quiz, Std 8 Social Science Unit 18 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 18સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા
MCQ :30
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેના પૈકી કયો વિકલ્પ ‘ન્યાય’ સાથે સંબંધિત નથી?

#2. સામાજિક ન્યાયનો હેતુ શો છે?

#3. આપણા દેશમાં નીચેના પૈકી કઈ બાબતમાં સામાજિક અસમાનતા જોવા મળતી નથી?

#4. શાના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે?

#5. નીચેના પૈકી કયા સમુદાય માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી નથી?

#6. નીચેના પૈકી કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવતી નથી?

#7. કઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવે છે?

#8. કયા વર્ગોને આત્મનિર્ભર બનાવવા વ્યવસાય માટે વ્યાજમુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે?

#9. કયો અધિકાર એ માનવ અધિકાર છે?

#10. માનવ અધિકારોની ઘોષણા કરી છે?

#11. બાળ અધિકારોની ઘોષણા કરી છે?

#12. દર વર્ષે ક્યા દિવસને “માનવ અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

#13. દર વર્ષે ક્યા દિવસને ‘બાળ અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

#14. દિપકભાઈ અને સમીરભાઈ કૉલેજકાળથી મિત્રો છે. દિપકભાઈ એક ઉદ્યોગપતિ છે અને સમીરભાઈ એક ખાનગી કંપનીમાં સામાન્ય વેતનથી નોકરી કરે છે, તો આ બંને મિત્રો વચ્ચે પ્રથમ નજરે કયા પ્રકારની અસમાનતા તમને જોવા મળશે?

#15. સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે?

#16. ભારતના બંધારણમાં નાગરિકો માટે ન્યાય આપવાની જોગવાઈઓમાં કયા પ્રકારના ન્યાયનો સમાવેશ થતો નથી?

#17. નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે?

#18. નીચેના પૈકી કયો વિકલ્પ ‘ન્યાય’ સાથે સંબંધિત નથી?

#19. સામાજિક ન્યાયનો હેતુ શો છે?

#20. આપણા દેશમાં નીચેના પૈકી કઈ બાબતમાં સામાજિક અસમાનતા જોવા મળતી નથી?

#21. શાના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે?

#22. નીચેના પૈકી કયા સમુદાય માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી નથી?

#23. નીચેના પૈકી કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવતી નથી?

#24. કઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવે છે?

#25. કયા વર્ગોને આત્મનિર્ભર બનાવવા વ્યવસાય માટે વ્યાજમુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે?

#26. બાળ અધિકારોની ઘોષણા કરી છે?

#27. દર વર્ષે ક્યા દિવસને “માનવ અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

#28. દર વર્ષે ક્યા દિવસને ‘બાળ અધિકારદિન’ તરીકે ઊજવવામાં આવે છે?

#29. દિપકભાઈ અને સમીરભાઈ કૉલેજકાળથી મિત્રો છે. દિપકભાઈ એક ઉદ્યોગપતિ છે અને સમીરભાઈ એક ખાનગી કંપનીમાં સામાન્ય વેતનથી નોકરી કરે છે, તો આ બંને મિત્રો વચ્ચે પ્રથમ નજરે કયા પ્રકારની અસમાનતા તમને જોવા મળશે?

#30. સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 19 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top