ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz । Std 8 Social Science Unit 14 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 14 Mcq Quiz, Std 8 Social Science Unit 14 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 14આપત્તિ-વ્યવસ્થાપન
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

 

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#2. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?

#3. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?

#4. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?

#5. પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે?

#6. પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે?

#7. પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે?

#8. પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે?

#9. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

#10. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ નથી?

#11. દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે?

#12. નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદશ્ય બદલાઈ જાય છે?

#13. ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે?

#14. ગુજરાતમાં અંબાજી – દાંતા (બનાસકાંઠા) વિસ્તારમાં કઈ ઘટના જવલ્લે જ બને છે?

#15. તીડ કયો વૃક્ષ સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે?

#16. નીચેના પૈકી કયું રાજ્ય તીડથી અસર પામનાર રાજ્ય છે?

#17. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના કયા જિલ્લામાં તીડ આક્રમણની ઘટના નોંધાઈ નથી?

#18. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?

#19. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?

#20. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય નથી?

#21. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી?

#22. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?

#23. કઈ સાલમાં થયેલા કોરોનાના પ્રકોપથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે?

#24. નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યા લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે?

#25. કોરોના મહામારી દરમિયાન નીચેનામાંથી શું કરવું હિતાવહ નથી?

#26. નીચેનામાંથી કયું પરિબળ દાવાનળ ઉદ્ભવવાનું કારણ નથી?

#27. તીડનો ખોરાક શું નથી?

#28. કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવસર્જિત છે?

#29. ભારતનાં ક્યાં રાજ્યોમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે?

#30. ઈ. સ. 1984માં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં થયેલા ગૅસકાંડમાં કયા વાયુનું ગળતર થયું હતું?

#31. વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયોમાં એક ઉપાય સાચો નથી તે…….

#32. નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?

#33. પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે?

#34. ગુજરાતમાં અંબાજી – દાંતા (બનાસકાંઠા) વિસ્તારમાં કઈ ઘટના જવલ્લે જ બને છે?

#35. તીડ કયો વૃક્ષ સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે?

#36. કઈ સાલમાં થયેલા કોરોનાના પ્રકોપથી સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવે છે?

#37. નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યા લોકોના આરોગ્ય પર માઠી અસરો પડી શકે છે?

#38. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?

#39. નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય નથી?

#40. ઈ. સ. 1984માં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં થયેલા ગૅસકાંડમાં કયા વાયુનું ગળતર થયું હતું?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 15 Mcq Quiz


Spread the love
error: Content is protected !!
Scroll to Top