ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz ભાગ 1 । Std 8 Social Science Unit 13 Mcq Quiz

Spread the love

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz ભાગ 1
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz ભાગ 1

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz ભાગ 1, Std 8 Social Science Unit 13 Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Online Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 13માનવ સંસાધન
MCQ :40
પાસ થવાની ટકાવારી :50%
ભાગ :1
 
QUIZ START

Results

અભિનંદન! 🎉

તમે સફળતાપૂર્વક ક્વિઝ પાસ કરી છે! તમારી મહેનતનું ફળ તમને મળ્યું છે. મહાન કાર્ય ચાલુ રાખો!

અરે! આ વખતે નહીં. 💡

એવું લાગે છે કે તમે આ વખતે ક્વિઝ પાસ કરી નથી, પરંતુ નિરાશ થશો નહીં! દરેક પડકાર વિકાસ તરફનું એક પગલું છે. સફળતા અવશ્ય મળશે.

#1. રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે?

#2. વિશ્વની 90 %થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ કેટલા ટકા વિસ્તારમાં વસવાટ કરે છે?

#3. નીચેના પૈકી કયો પ્રદેશ ગીચ વસ્તીનો વિસ્તાર ધરાવે છે?

#4. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો કયા ખંડોમાં વસવાટ કરે છે?

#5. વિશ્વની 60 % વસ્તી કેટલા દેશોમાં વસવાટ કરે છે?

#6. 2011ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તીગીચતા કેટલી હતી?

#7. 2011ના વર્ષ પ્રમાણે વિશ્વની સરેરાશ વસ્તીગીચતા કેટલી હતી?

#8. વિશ્વમાં સૌથી વધારે વસ્તીગીચતા કયા પ્રદેશમાં છે?

#9. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે?

#10. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?

#11. ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે?

#12. ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?

#13. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?

#14. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?

#15. ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?

#16. ભારતમાં સૌથી ઓછી વસ્તીગીચતામાં દ્વિતીય ક્રમ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?

#17. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે?

#18. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?

#19. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે?

#20. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું છે?

#21. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?

#22. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?

#23. ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે?

#24. ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું દ્વિતીય ક્રમનું રાજ્ય કયું છે?

#25. ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે?

#26. ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું દ્વિતીય ક્રમનું રાજ્ય કયું છે?

#27. ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?

#28. ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?

#29. વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે?

#30. નીચેના પૈકી ભારતનું કયું શહેર ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે?

#31. નીચેના પૈકી જાપાનનું કયું શહેર ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે?

#32. નીચેના પૈકી ભારતનું કયું શહેર ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે?

#33. નીચેના પૈકી ભારતનું કયું શહેર સારાં રહેઠાણો અને શિક્ષણ તથા સ્વાસ્થ્યની સગવડો ધરાવતું શહેર છે?

#34. ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે?

#35. ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે?

#36. સિક્કિમની વસ્તી કેટલી છે?

#37. ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે?

#38. ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?

#39. રાજસ્થાનમાં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે?

#40. ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય કયું છે?

Previous
Finish

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 13 Mcq Quiz ભાગ 2


Spread the love
error: Content is protected !!
Scroll to Top